________________
નની જટિલ ક્રિયાઓ વડે જ ભારતના અણુવિદ બીજી ધાતુને સેનામાં ફેરવી શકતા હતા. અાપણું પ્રાચિન મહર્ષિઓએ એક એવું વિજ્ઞાન રચ્યું હતું કે જે વડે અન્ય મૂળ ધાતુતત્વના પરમાણુમાંના વિજાણુઓ, સોનાના પરમાણુના વિજાણુઓની નિયત સંખ્યા અને માપમાં સ્થિર થઈને સેના રૂપે ફેરવાઈ જતા.
આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ પારાના અણુસમૂહની. ન્યૂનતાએ પારામાંથી સુવર્ણ બની શકવાની હકીકતને તે જૈનદર્શન પહેલેથી જ કહેતું આવ્યું છે. પૂર્વકાળમાં અનેક
ગીઓ આ પ્રયોગમાં સફળ થતા. જ્યારે પારામાંથી સુવર્ણ બનાવી શકવાના વિશ્વાસુ હોવા છતાં પણ આધુનિક વૈજ્ઞાનિકે તેને પ્રગસિદ્ધ કરી શકયા નથી. ભારતમાં તે હજુ ટૂંક સમય પહેલાં પણ આ પ્રયોગની સફળતા કરનાર વિદ્વાનો મેજુદ હતા.'
પ્રાચિન ધાતુવાદના એક અઠંગ ઉપાસક સ્વ. શ્રી કૃષ્ણપાલ શાસ્ત્રીએ વારાણસીમાં “ગોરખ રસાયણ શાળા” ની સ્થાપના કરીને છ વર્ષ સુધી ધાતુવાદના હસ્તલિખિત ગ્રંથનું ઉંડું અધ્યયન કર્યું હતું. અનેક પ્રયોગો કર્યા પછી બુભુ ક્ષિત પારદમાંથી તૈયાર કરેલ સિદ્ધ ઔષધ દ્વારા સેતું બનાવવાના પ્રયોગ ઘણીવાર તેમણે માન્ય વ્યક્તિઓની હાજરીમાં જાહેર રીતે પણ કરેલ હતા. પહેલીવાર તેમણે ન્યૂ દિલ્હીના “બિરલા હાઉસમાં સ્વ. અમૃતલાલ ઠક્કર (ઠકકરબાપા), સ્વ. ગોસ્વામી ગણેશદત્તજી, બિરલા મિલ ૧૧