________________
૧૪૮
નાખતાં હોય છે. એના શરીરની બને બાજાની કેર તેજસ્વી હેય છે. દૂરથી જોનારને એમ જ લાગે કે એની કાળી ચામડીની બન્ને બાજુએ નાના નાના વીજળીના બળે સળગી રહ્યા છે.
કરચલાનું તેજ માછલાંની જેમ કેટલાક કરચલાઓ પણ એવા હોય છે. તેઓના નીચેના ભાગની બે ગ્રંથિઓ રાસાયણિક દ્રવ્યોથી ભરેલી હોય છે. જ્યારે એને જરૂર જણાય ત્યારે તે એ પદાર્થને આજુબાજુના પાણીમાં ઉડાડીને પાણી સાથે ભેળવી દે છે. તરત જ એ પ્રક્રિયાની એવી અસર પાણીમાં ફેલાઈ જાય છે કે નજીકના ભાગમાં સમુદ્રનું પાણી લીલા પ્રકાશથી ચમકી ઊઠે છે. જાણે કેઈએ વીજળીની સેર ફેકી હોય એવી અસર પાણીમાં ફેલાઈ જાય છે. અને એ રીતે આ કરચલે પોતાના શરીરને પ્રકાશ સમુદ્રમાં ફેલાવે છે. આ રીતે જતુઓવનસ્પતિઓ અને માછલાં આદિના શરીરમાં આ પ્રકાશશક્તિ કયાંથી આવી? તે તે જીવેના તે તે શરીરમાં આ પ્રકાશશક્તિને નિર્માતા કે વિશ્વના દરેક જીવમાં આવી પ્રકાશશક્તિ કેમ હોઈ શકતી નથી ? આ બધાની સાચી સમજ, આધુનિક વિજ્ઞાન મેળવી શકાયું નથી. અને મેળવી શકનાર પણ નથી. કેઈ કહેશે કે વિશ્વને આશ્ચર્યમુગ્ધ કરે એવા એવા તે અનેક આવિષ્કારે આધુનિક વિજ્ઞાને કર્યા, તે ઉપરોક્ત રીતે પ્રસરતા પ્રકાશ અંગેની હકીકતની ખેજ વિજ્ઞાન કેમ નહિં કરી શકે ? પ્રત્યુત્તરમાં એ જ કહેવાનું છે કે