________________
૧૩૭
'
તથા સમુદ્રનુ ખાફ પણ ગરમ
ધરતીને
પણ અહુ જ ગરમ છે. તેના તાપથી ધરતી પાણી અત્યંત ગરમ થઈ જાય છે. લાગે છે. વરાળ થઈ ને ઉડી જાય એટલુ પાણી પણ ગરમ થઈ જાય છે. એટલે સૂર્યનાં કિરણે ઘણાં ગરમ છે. સૂર્યના કિરણાની' એ ગરમીથી ભૂતકાળમાં ભારતભૂમિ પર લેાકાપયોગી કેવા આવિષ્કારા વ તા હતા, અને અતિદીર્ઘ સમયના ભાગે તથા અઢળક ધનવ્યય દ્વારા આવિષ્કારિત આધુનિક વીજળીની ગરમીથી થતા લેાકાપયેગી આવિષ્કારા કરતાં તે આવિષ્કાર કેવા અલ્પ ધન અને સમયના યવાળા હતા, તેના ખ્યાલ તે આપણને આપણા ભૂતકાળના ઈતિહાસ સગ્રહિત હાત તે જ આપણે સમજી શકત. નળ–દમય‘તી ચરિત્રમાંથી મળતી સૂ પાક રસાઇની હકીકત તે એના એક દૃષ્ટાંત રૂપે છે.
પદાર્થ અ’ગેની કેટલીક હકીકતા એવી હાય છે કે સામાન્ય જનતાને તે બુદ્ધિગમ્ય થઇ શકતી ` નથી. એટલા માત્રથી બુદ્ધિગમ્ય ન થઈ શકે તેવી હકીકતા અસત્ય ગણાય
એવે સિદ્ધાંત ઘડી શકાય નહિ. સામાન્ય માણસની બુદ્ધિ જ્યાં પહોંચી શકે નહિ, એવા સ્વરૂપે અવસ્થાવત પદાર્થ પણ હાઈ શકે છે.
A
વૈજ્ઞાનિકો દ્વારા ફેનેગ્રાફની રેકર્ડમાં શબ્દને સંગ્રહિત કરી રાખી શકવાના કે શબ્દના અણુને દૂર દૂર સુધી પહેાં ચાડી શકવાના આવિષ્કારો જ્યાં સુધી આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં થયા ન હતા ત્યાં સુધી ‘ શબ્દ' એ એક પદાર્થ