________________
૧૩૨
બીજા ખૂણામાંથી ગુલાબના ફૂલની સુગંધ આવવા લાગી. બ્રન્ટને આશ્ચર્ય પામી ગયા. પછી તેમણે રૂમાલના બીજા ખૂણાઓમાં પણ વિવિધ રંગ અને ગંધની ઈચ્છા કરી. અને તે પ્રમાણે રંગ તથા ગંધ આવ્યા પણ ખરા !
ગીરાજે રૂમાલને સ્પર્શ કર્યા વિના જ પિતાના એગબળે સૂર્યનાં કિરણોમાંથી રંગ તથા ગંધનું આકર્ષણ કર્યું હતું. અને એ રંગ તથા ગંધ અનેક દિવસે સુધી તે રૂમાલમાં રહ્યાં હતાં. શ્રી બ્રન્ટને પોતે અનુભવેલા આ ચમત્કારનું વર્ણન પિતાના જાણીતા ગ્રંથમાં કર્યું છે.
સૂર્યનાં કિરણો સફેદ પ્રકાશ પાડે છે, પણ એ પ્રકાશ ખરેખર સફેદ નથી. સાત રંગોને એ મિશ્ર રંગ છે. એ હકીકત ત્રણ વરસ પહેલાં બ્રિટિશ વિજ્ઞાની “સર ન્યૂટને સૂર્યકિરણની આડે ત્રિપાશ્વ કાચ ધરીને પૂરવાર કરી આપી હતી. જાંબલી, ગળીને રંગ, વાદળી રંગ, લીલે, પીળે, નારંગી અને રાતો એમ સાત જુદા જુદા રંગ સૂર્યકિરણોમાં હોય છે. વૈજ્ઞાનિકે એ સૂર્યના પ્રકાશની ગતિ સેકન્ડના ૧,૮૬૦૦૦માઈલની જણાવી છે. પણ પ્રગેએ પૂરવાર કર્યું છે, કે, કિરણેના સાતે રંગોની ગતિ સરખી હોવા છતાં એના પ્રકાશમોજાંની લંબાઈ (વેવલેન્થ) ઓછી - વધતી હોય છે. એક સેકન્ડ માટે માપ લેવાતાં આ ખબર પડી. અને એમાંથી વિજ્ઞાને નવી દિશા પકડી કે આમાંને એક જે રંગ જુદો વાપરી શકાય કે નહિ ?
વર્તમાન વિજ્ઞાને ખરેખર ! એક અત્યંત તીવ્ર, એવું