________________
૧૨ એ છે કે એ ઝેર શરીરમાં ૧૦૦ ડીગ્રીએ ઉકળતા પાણીમાં પણ નાશ પામતું નથી. ગરમીમાં રાખ્યા પછી કે પાણીમાં ઉકાયા પછી પણ એની વનસ્પતિ સૃષ્ટિ ઉપર ઊગ્ર અસર કરવાની તાકાત જેમની તેમ જ જોવા મળે છે. શરીર સ્વા
માટે આ ઝેર હાનીકારક છે. તેના સ્પર્શથી જીવનશક્તિને ક્ષય થાય છે.”
રજસ્વલા સ્ત્રી અસ્પૃશ્ય શા માટે ગણાવી જોઈએ ? તેની આ એક વૈજ્ઞાનિક આવૃત્તિ છે. પ્રાચીન સંસ્કારને આ માહિતીથી ભારે પ્રમાણભૂત બળ મળે છે. - મુંબઈથી પ્રકાશિત “નવનીત' ગુજરાતી ડાયજેસ્ટ (માસિક)ના સપ્ટેમ્બર ૧૯૬૨ ના અંકમાં “મક્કા અને કાળા શિર્ષક લેખમાં તેના લેખકે જણાવ્યું હતું કે, “મકામાં રહેલ સંગેઅસવદ” નામે પથ્થર જે મુસલમાનોને પૂજનીય છે, તે મુસલમાનોની માન્યતાનુસાર પ્રથમ દૂધ જે સફેદ હતું. પરંતુ એક રજસ્વલા સ્ત્રીને સ્પર્શથી કાળે પડી ગયે હતે.”
ચદન, તુલસી, લીમડો, વડ, પીપળે, આંબળા વગેરે તંદુરસ્તી માટે ઉપયોગી માન્યાં છે, તેની પાછળ પણ તે તે પદાર્થોમાંથી વહેતા પરમાણુનું તત્ત્વજ્ઞાન છે.
એક પાશ્ચાત્ય ઠેકટરે ભારતમાં લીમડાના ઝાડ જોઈ આશ્ચર્ય પામીને કહ્યું હતું કે, “આ દેશમાં આવાં રેગનાશક વૃક્ષો હોવા છતાં, યુવકે અને બાળકેનું આવડું મેટું