________________
૧૨૦
માનવીના શરીરમાંથી વહેતી આભા-તેજ તે ઘેરા લાલ રંગની
イ
હાય છે. અને વિદ્વાન તથા બુદ્ધિશાલીએના શરીરમાંથી વહેતુ દ્રવ્ય તે પીળા રંગનું હેાય છે. લેાભી વૃત્તિવાળાનું નારગી રંગનું, અપવિત્ર તથા દુષ્ટ સ્વભાવીનું વહેતુ દ્રવ્ય ઘેરા રંગનું, અને ધાર્મિક ભાવનાવાળાનુ દ્રવ્ય લીલા ર ંગનુ હોય છે.
r
આયુર્વેદમાં અમુક ચેપી રાગીઓથી દૂર રહેવાનુ કહેવામા આવ્યું છે, તેનું રહસ્ય પણ એ જ છે કે રાગીના એ શરીરમાંથી નીકળતી આભાના અણુએ, પાસે બેસેલાને અસર કરે છે.
મહાપુરુષના શરીરમાંથી વહેતા સૂક્ષ્મદ્રવ્યના ગુણ, શુદ્ધ સત્ત્વગુણને ઉત્ત્પન્ન કરનારા હાય છે. તેમના નેત્રમાંથી, હાથમાંથી, તેમ જ ચરણમાથી આ દ્રવ્ય અધિક પ્રમાણમાં વહે છે. તે કારણુથી જ મહાપુરૂષને નમન કરીએ છીએ, ત્યારે તેમનેા હાથ, આપણા મસ્તક ઉપર મૂકાવીએ છીએ.
અટકાવ આવેલ શ્રીએ રાંધવુ નહિ, કેઈ ચીજને અડવું નહિ, વગેરે નિયમો શાસ્ત્રમાં શા માટે છે? કારણ કે તેવી સ્ત્રીમાંથી નીકળતા દ્રવ્યને ગુણુ તમસ ઉત્પન્ન કરે છે. લેટ ખાંધે ત્યારે તેની હથેલીમાંથી વહેતુ દ્રવ્ય તે લેટને તમસદ્ગુણી બનાવે, અને જે માણસ ખાય તેને તમે શુણી વિચાર આવ, જૈનધર્મમાં પણ આપણા પૂર્વ પુરૂષોએ આના અ ગે નૈનિક મર્યાદા દર્શાવી છે. પૂ. શ્રી જીવવિજયજી મહારાજ કે