________________
૧૧૧
માલૂમ પડે તેવા વ્યવહાર માટે મેલાતા ભાષાત્મક શબ્દને
'
· વ્યક્ત પ્રાયેાગિક શબ્દ કહે છે. તેના નીચે મુજબ ભેદ
,
પડે છે.
(૧) અક્ષર–પ્રાણીઓના ક’ઠં–તાળવુ’–મસ્તક—હાઠ આફ્રિ સ્થાનેામાં અથડાઈ ને ' વગેરે વિવિધ ઉચ્ચાર થાય છે તે.
(
' હ્ર
(૨) શબ્દ-અર્થ પ્રતિપાદક અક્ષર સમૂહનું ઉચ્ચારણ. (૩) પદ-વાકય રચના સ્વરૂપે અથ પ્રતિપાદક અક્ષરસમૂહનું ઉચ્ચારણું.
(૪) વાકય–એક કે ઘણા પદા મળીને ખેલનારના અભિપ્રાય સમજાવી શકે તેવા પદસમૂહ.
(૫) ભાષા–વાકયોના સમૂહ.
વળી શબ્દ એટલે અવાજ, ધ્વનેિ, નાદ તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પણ કહી શકાય, જીવ, મુખ વડે એટલે તે સચિત્ત શબ્દ છે. જડ વસ્તુએના પરસ્પર અથડાવાથી થયેલ તે અચિત્ત શબ્દ છે. અને જીવ પ્રયત્ન વડે વાગતાં ભુંગળ આદિના અવાજ તે મિશ્ર શબ્દ છે.
જૈનેતર દ નકારાએ શબ્દને એક પુદ્દગલપર્યાય તરીકે નહિ સ્વીકારતાં આકાશના ગુણ તરીકે મતાન્યેા છે. ત્યારે જૈનદર્શને શબ્દને પુદ્ગલના ગુણ તરીકે બતાવી આકાશમાં ભરપુર પુદ્ગલપરમાણુએના પર્યાય ( અવસ્થા )રૂપે