________________
૧૩
વ તરફથી મને પ્રેરણા મળતી રહેતી હતી પ'તુ વિસ`વત ૨૦૨૫ની સાલમાં મારી શારીરિક પ્રતિકુળતાના કારણે સિરાહી (રાજસ્થાન) જૈતપાઠશાળાની નેાકરીથી નિવૃત્ત થઈ મારા વતન વાવ (અનાસકાંઠા)મા જ નિવૃત્ત બની રહેવાપૂર્વક મારે સ્થાયી રહેવાનુ થયુ છેલ્લા દશ વર્ષના મારા નિવૃત્ત જીવનમા પણ સમ્યગજ્ઞાનની આરધનારૂપ, જૈનનના તત્ત્વજ્ઞાન અંગેના, આત્મવિજ્ઞાન ભા॰૧-૨-૩, કમીમાસા, જૈનદર્શનનેા કવાદ, જૈન-દર્શનમા અણુવિજ્ઞાન, એ સાત પુસ્તકો તથા આત્મવિજ્ઞાન પહેલા ભાગની દ્વીતિયાવૃત્તિ, પ્રકાશીત કરી શકાયા. તત્ત્વપ્રેમી સગૃહસ્થા તરફથી આ પ્રકાશને માટે પહેલેથી જ આર્થિક અનુકુળતા સાપડી રહેતા, તે પુસ્તકનું જ્ઞાનભડારાને, પૂ. સાધુસાધ્વી મહારાજ સાહેબેાને અને તત્ત્વજિજ્ઞાસુઓને ભેટથી યોગ્ય રીતે વિતરણ થઈ શક્યું. અને આ પુસ્તકના સદુપયોગ થાય તેવા સ્થાને જ પુસ્તકે પહોંચી શકયાં.
છેવટ કેટલાક પૂજ્ય ગુરૂદેવાની પ્રેરણાથી અને કેટલાક તત્ત્વપ્રેમી સગૃહસ્થા તરફ્થી સ્વચ્છાએ અર્પિત આર્થિક સહાયથી આ જૈનદર્શનનુ પદાર્થવિજ્ઞાન '' પુસ્તકની દ્વીતિયાવૃત્તિનું પ્રકાશન થઈ શકયુ છે. આ દ્વીતિયાવૃત્તિમાં - ઉપયોગશુદ્ધિ અને ધ્યાનયોગ નામે છેલ્લું ચૌદમુ પ્રકરણ નવું ઉમેરાયુ છે,
re
મારા દરેક પ્રકાશામાં આચાર્ય દેવશ્રી ભુવનશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય પૂ મુ.શ્રી મહિમા વિજયજી મહારાજ સાહેબે, આચાર્ય દેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારારાજ સાહેબે (ડહેલાવાળા),` આચાર્ય શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજ સાહેબે, આચાય દેવશ્રી રૂચક દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે,'પૂજય ૫ ન્યાસજી મહારાજ સાહેબશ્રી જિનપ્રભવિજયજી મહારાજ સાહેબે,. પૂર્વમુ॰શ્રી વાષિણ વિજયજી મહારાજ સાહેબે, પૂન્ય પન્યાસર્થ્ય મહારાજ સાહેબ શ્રી નરદેવસાગરજી મહારાજ સાહેબે,પૂંજ્ય સાધ્વીજી મહારાજ સાહેબશ્રી