________________
ee
પરંતુ જેમ જેમ નવી વૈજ્ઞાનિક શોધે થતી રહે છે, તેમ તેમ તેમની તે મૌલિક તત્ત્વની સખ્યામાં ફેરફાર થતા જ રહેતા હોવાથી મૌલિક તત્ત્વ યા ઉપાદાન તત્ત્વ તરીકે- કહેવાતી તેમની તત્ત્વ સખ્યા, કેવળ અનુમાન ધારણાવાળી જ અની રહે છે. એટલે દૃશ્યજગતના ઉપાદાનતત્ત્વની સત્ય સમજ તે જૈન દર્શનમાં ખતાવેલ · અતિન્દ્રિય ’ એવા પુદ્દગલ વ ણુાએથી જ મળી શકે છે.
C
ઈન્દ્રિયગાચર થઈ શકે એવા પદાર્થોં પૈકીના પણ કેટલાક પદાર્થોં જેવા કે છાયા-પ્રકાશ આદિને વત માન વૈજ્ઞાનિક– ક્ષેત્રમાં પદાર્થ તરીકે નહિ' ગણુતાં માત્ર એક શક્તિ તરીકે ગણાવ્યા છે. પર તુ શક્તિ એ તે પદાર્થના ગુણ છે. ગુ ગુણ હુંમેશાં ગુણીને અશ્રિત જ રહે છે. તેને ગુણીથી અલગ કરી શકાતા નથી. જેમકે અગ્નિના ગુણ તાપને અગ્નિના પરમાહ્યુએથી અલગ પાડી શકાય. જ નહિં. જ્યાં જ્યાં તાપશક્તિ હશે ત્યાં ત્યાં અગ્નિનાં પરમાણુએ અવશ્ય હાવાનાં જ. માટે જ જૈન દનકારાએ કરેલ છ પ્રકારના પુદ્ગલવગી - કરણમાં પદાર્થ અને શક્તિ બન્ને સમ્મિલિત છે. પુદ્દગલની પરિભાષા અનુસાર શક્તિ પણ પૌદ્ગલિક જ સિદ્ધ થાય છે. શક્તિમાં પણ સ્પર્શ, રસ, ગન્ધ અને વણુ હાય છે. પ્રકાશ જે શક્તિના જ એક પર્યાય છે, તે પૌદ્ગલિક છે. કેમકે તેમાં રૂપ છે. જૈનદનના સિદ્ધાન્ત અનુસાર જે વસ્તુમાં સ્પર્શી-રસ અને ગધ તથા સ્પર્શમાંથી કઈ પણ એકનુ અસ્તિત્ત્વ જીવ વડે ઈન્દ્રિય દ્વારા અનુભવાતું હોય તે તે