________________
SR
શકે એવા પુદ્ગલસ્કંધને ‘અતિસ્થૂલ’કહેવાય છે. જેમકે પથ્થર, સાનુ', તથા રૂપું આદિ નરસ્વરૂપી પદાર્થાં
જે પુદ્ગલસ્ક ધનુ છેદનભેદન થઈ ન શકે. પર ́તુ અન્યત્ર વહન થઈ શકે તે પુદ્દગલસ્ક ધને ‘સ્થૂલ ’કહેવાય છે, જેમકે ઘી, જળ, તેલ આદિ પ્રવાહી પદાર્થોં.
જે પુદ્ગલસ્ટ ધનુ છેદનભેદન પણ થઈ ન શકે અને અન્યત્ર વહુન પણ ન થઈ શકે એવા નેત્રથી દૃશ્યમાન પુદ્દગલસ્ક ધને સ્થૂલ સૂક્ષ્મ’ કહેવાય છે. જેમકે છાયા, પ્રકાશ આદિ.
જે પદાર્થ નેત્રથી જાણી ન શકાય, પરંતુ નેત્ર સિવાયની શેષ કાઈપણ ઇન્દ્રિયના વિષયભૂત હોય તે પુદ્ગલસ્ક ધને ‘ સૂક્ષ્મ-સ્થૂલ ’ કહેવાય છે. જેમકે વાયુ તથા અન્ય પ્રકારના ગેસ, ધ્વનિ અ દિ.
જે પુદ્ગલસ્કા ખિલકુલ અતિન્દ્રિય છે, તેને ‘ સૂક્ષ્મ ’ કહેવાય છે. જેમકે જૈનદર્શનમાં કહેલી પરમાણુ સિવાયની દ્વિપ્રદેશી આદિ સ્કધવાએ તથા અન્ય અતિન્દ્રિય પુ ગલ સ્ક્ર.
કે
'
અતિન્દ્રિય પુદ્દગલસ્ક ધેામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ, જેને પરમાણુ કહેવાય છે, તે અતિસૂક્ષ્મ ' યા ‘સૂક્ષ્મસૂક્ષ્મ ’ છે. કારણ કે પરમાણુ કરતાં વધુ સૂક્ષ્મપિરણામી કોઇપણ પુદ્ગલ પદાર્થ વિશ્વમાં હાઈ શકે જ નહુિ.
સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પુદ્દગલ તે અતિન્દ્રિય હાવાથી