________________
૬૯
છતાં તે એવા પરિણામને પામેલ હોય કે તે એક ઈન્દ્રિય ગ્રાહા અથવા બેઈન્દ્રિય ગ્રાહ્ય યાવત્ પાંચ ઈન્દ્રિય ગ્રાહ્ય બની શકે એવા સ્કંધ પરિણામને બાદર પરિણામ કહેવાય છે. અને એક પણ ઈન્દ્રિયને ગ્રાહ્ય બની ન શકે એવા પુદ્રગલ પરિણામને સૂક્ષ્મ પરિણામ કહેવાય છે. પરમાણુ પુદ્ગલ તે સૂક્ષ્મ પરિણામી જ હોય છે. અને સ્કંધપુગલ તે સૂક્ષમ પરિણામી પણ હોઈ શકે અને બાદર પરિણામી પણ હોઈ શકે છે.
સર્વ સૂક્ષમતા અને સ્થૂલતા એક સરખી નહિ હેતાં અનેક પ્રકારની છે. તેમાં પરમાણુની સૂક્ષમતા તે અત્યન્ત સૂક્ષ્મતા કહેવાય છે. કારણ કે તેના કરતાં વધુ સૂક્ષમતા કઈ પણ પરિણામને પામેલા પુદગલ પદાર્થમાં હેઈ શકતી નથી.
એવી રીતે જેનાથી મોટી વસ્તુ ત્રણે કાળમાં કેઈપણ ઠેકાણે બીજી ન હોય એવી આઠ સ્પર્શવાળી જગતમાં રહેલી મોટામાં મોટી વસ્તુની સ્કૂલતા તે અત્યન્ત સ્થૂલતા કહેવાય છે.
અહિં સ્થૂલતા કે સૂક્ષ્મતાને આધાર તે માત્ર વસ્તુના વિશાળ કે નાના કદના હિસાબે જ હોઈ શક નથી. કારણ કે શાસ્ત્રોમાં દર્શાવેલ અચિત્ત મહાત્કંધ તે લેકવ્યાપી મહાપદાર્થ હોવા છતાં, ચાર સ્પશી હોવાથી, સૂકમરિણામવાળે છે. માટે તેની મોટાઈ છતાં તેને સ્થૂલ પરિણામી કહેવાય નહિ.
એવી રીતે કેઈપણ સ્કંધમાં પરમાણુ સમૂહની કેવળ સંખ્યાની ન્યૂનાધિકતાના હિસાબે પણ સૂમતા કે સ્થૂલતા