________________
૬૩
-
-
-
-
-
-
આત્માની વિભાવ દશા અને વાત હોવાથી તેમાં તે તે કર્મ પ્રકૃતિએને આત્માની સાથે સંબંધ તો છે જ. માટે આ ઉપશમભાવવાળી દશા પણ વિભાગ દશા છે.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ-પુરૂષવેદ અને નપુંસવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ–અજ્ઞાન–અસંયમ-આસિદ્ધત્વ–કૃષ્ણ લેશ્યાનીલ લેશ્યા–કાતિલેશ્યા તે લેસ્યા–પક્વ લેક્યા–શુકલ લેગ્યા એ એકવીસે ઉદાયિકભાવ છે. જેવી ગતિમાં જીવ જાય છે તેવી ગતિમાં તેને આ એકવીસ પ્રકૃતિઓનો ઉદય થાય છે. આમાં (ઉદાયિક ભાવમાં) પણ કર્મપ્રકૃતિને ઉદય હોવાથી વિભાવ દશા છે. જેમાં કર્મને ક્ષય, ઉપશમ, સોપશમ કે ઉદય કારણરૂપ નથી તેવું જીવ––ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિમિક ભાવ છે. એ ભાવે જીવના સ્વભાવભૂત હેવાથી સદાને માટે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. “
આ પ્રમાણે જીવની સ્વભાવ દશા અને વિભાગ દશા છે. વિભાવ દશા ઉપર વિચાર કરવા ટાઈમે કર્મસિદ્ધાન્તની વિચારચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે. કેમકે વિભાવદશામાં મુખ્ય કારણ તે કર્મ જ છે. કર્મના સોગથી જ આત્મા વિભાવ દશામાં વતે છે.
- મનુષ્યને રોગગ્રસ્ત અવસ્થામાં-બિમારી અંગે વિચાર