________________
૬૨
જૈન દશ્યનાને કર્મવાદ
છે તેવી રીતે ઉત્તમ પરિણામના ખળથી માહનીય કર્મની પ્રકૃતિયા પેાતાનુ બળ આત્માને બતાવી શકે નહીં ત્યારે ઉપશમભાવ કહેવાય છે. ઉપશમ ભાવ તે મેાહનીય કુની પ્રકૃતિયાનાજ હાઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર પ્રકટ થાય છે. દર્શન માહનીય અને ચારિત્ર મેાહનીય તે વિશુદ્ધપરિણામથી ખાઈ શકે છે; પર ંતુ ઉપશમિત તે કમ પ્રકૃતિયાં કઈ સદાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપમિત દશામાં પણ તે કમ પ્રકૃતિયાના આત્માની સાથે સમય તેા છેજ. એટલે એવી પ્રકૃતિયાં નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તા પ્રત્યક્ષ થતાં પુનઃ પ્રગટ થઈ પાતાના પ્રભાવ દેખાડી દેછે. અર્થાત્ ઉપશમભાવ પણ ક`પ્રકૃતિના વિષય હોઈ આત્માની સ્વભાવદશા નથી પણ વિભાવદશા છે.
1
કર્માના ક્ષચેાપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં `પ્રગટ થાય છે તે ક્ષચેાપશમિક ભાવ છે. 'મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન–મનઃપવજ્ઞાન~મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાનવિભગ જ્ઞાન ચક્ષુદ્દે ન—અચક્ષુર્દેશન અવધિદર્શન–ક્ષાયેાપશમિક સમ્યકત્વ દેશવિરતિ ચારિત્ર-સર્વવિરતિ ચારિત્ર (સરાગચારિત્ર) -ચેપશમિક દાન, લાલ; ભાગ, ઉપભાગ અને વીયએ અઢારે ભાવ, તે કર્મીના સંચાપશમથી વતે છે. આ ભાવામાં ઉદય કર્માંના ક્ષય થાય છે અને અનુયકમના ઉપશમ થાય છે. આથી તેને ક્ષચેપશમભાવ કહેવાય છે. આ ભાવામાં પણ પ્રકૃતિને નમાવવાની અને ક્ષય કરવાની
1
1