________________
૧૩
અમાની સ્વભાવ દશા અપ્રગટપણે લેવાથી તે ગુણેને પ્રગટ કરવા માટે આપણને માર્ગદર્શક બન્યા છે.
જ્ઞાનાદિ ગુણેની અનન્તતા, આત્મિક નિમલતા, સમકિતી જીવને શ્રદ્ધાચર છે, પૂર્વધને પક્ષભાસન ગોચર છે, અને કેવલિને પ્રત્યક્ષ ગોચરે છેઆત્મા દ્રવ્યના. અસંખ્યાd પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્ય જ્ઞાનાદિ ગુણ છે. એક એક ગુણના એક્તિ પર્યાય છે. અને તેમાં અનંત સ્વભાવ છે. પરંતુ તે સર્વને કેવળજ્ઞાનથી જ જાણ શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ. સમુદ્રના પ્રબલ જળને. -અંજલીથી માપવું તથા સમુદ્રમાં ઉડતી તરગેલે ગણવી
એ અસંભવ છે. તે પણ કલ્પનાથી માની લઈએ કે એ પણ શક્તિવાન કેઈકદાચ હોય. પરંતુ તેવા શક્તિવાનથી આત્માના ગુણેની અનંતતા ગણું શકાતી નથી. તે ગુણોની અનન્તતાને કેવળી ભગવાન જાણતા હોવા છતાં પણું વચન
ગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ અનંત છે. એક આત્મામાં જ્ઞાનગુણ દર્શનગુણુ, ચારિત્રગુણ, વિગુણ, દાનગુણુ, લાભગુણ, ગગુણ, અરૂપીગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિ. અનન્ત ગુણ છે. તે સગુણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાય રૂપ છે. કેઈન સમયે તે ભિન્ન ક્ષેત્રી હોઈ શકતા નથી તે અનન્ત ગુણ પર્યા . એક પિંડ.એ આત્મા છે. માટે એક રૂપ છે. છવધ્યમાં જેટલા ગુણ છે તે સર્વે પૃથક પૃથકરૂપે પિતાનું કાર્ય કરતા-જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે, જ્ઞાન, જાણવાનું કામ કરે છે, સમ્યકત્વ-નિર્ધાર કરવાનું કામ કરે.