________________
ક્રબન્ધના હેતુએ
જો કે તે વિશેષ હેતુઓને સમાવેશ ચાર મુખ્ય હેતુમાંજ થઈ જાય છે, પરંતુ વિશેષ સમજણરૂપ થવાના છરાદે તે વિશેષ હેતુએ કહ્યા છે.
૪૦૩
(૧) શકા સમાધાન પછી પણ શાસ્ત્રને વિષે અશ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનું ગેપન કરવાથી, હિંસા-દ્વેષ-ઈર્ષ્યાને લીધે જ્ઞાન આપવામાં સકોચ રાખવાથી, જ્ઞાનાન્નતિના માર્ગમાં વિઘ્ન નાખવાથી, સત્યમાના અપલાપ કરવાથી, સત્યને સત્યરૂપે જાણવા છતાં અસત્યરૂપે સ્થાપવાથી, જ્ઞાનીના અવળુ વાદ ખેાલવાથી, વિનયહીન અને અકાલે ભણુવાથી. જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે.
(ર) દર્શનીના દોષ ગ્રહણ કરવાથી, નાક—કાન વીગેરે કાપવાથી અને હિંસાદિપાપસ્થાનક આચરવાથી જીવ, દનાવરણીય કમ ખાંધે છે.
(૩) સર્વ પ્રાણી પ્રત્યે કરૂણા રાખવાથી, વ્રતધારીએની ભક્તિ કરવાથી, સત્યમ પાલનથી, કષાયના વિજય કરવાથી, અવિચલિતપણે કર્માંનાં ફળેા ભાગવવાથી, અપરાચીને પણ ક્ષમા આપવાથી, ચિત્તની વૃત્તિને નિરાધ કરવાથી અને દાનદેવાથી જીવ શાતાવેઢનીયક્રમ બાંધે છે.
ઉપરાંત કાર્યાથી વિપરીત વખ્તન કરવાથી તથા દુઃખ શાક–આક’“વધ તાપ અને પરને વેદના કરવાથી જીવ અશાતા વેદનીય કમ માંધે છે.
(૪) ઊસૂત્ર પ્રરૂપણા કરવાથી, પાપ માના ઉપદેશ