________________
૪૦૨
જૈન દર્શનને કર્મવાદ તથા ઉત્તરહેતુ પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચવીસકષાય અને પંદર રોગ એમ સત્તાવન છે.
વળી કર્મઆવવાના ભાગરૂપ આશ્રવતત્ત્વના પાંચ ઈદ્રિય, ચાર કષાય, પાંચઅવત, ત્રણ જેગ અને પચવીસકિયા એમ કર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. બહેતુ કહે કે આશ્રવ કહે પણ વસ્તુતાએ તે તે બંને એક જ છે.
તેમાં બહેતુના ચાર ભેદ, પાંચ ભેદ કે બે ભેદ, અગર આશ્રવના ૪૨ ભેદ એ રીતે સંખ્યાને અને તેને લીધે નામને ભેદ હોવા છતાં તાવિક દૃષ્ટિએ એમાં કશે ભેદ છે જ નહિં.
કર્મની ખરી જડતે કષાયજ છે. ત્રણે પ્રકારના ચગે સમાન પણે વર્તતા હોવા છતાં કષાયમુક્ત આત્માને અધાતુ કર્મ નથી. તે વિપાકજનક થતું કે નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધમાં કષાયની જ . પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે કષાયના સંબંધથી જ જીવ, કર્મને
ગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગદ્વેષથીજ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હોવો જોઈએ. કર્મબંધના વિશેષ હતુઓ –
મિથ્યાત્વ–અવિરતિ–કષાય અને યોગ એ ચારહેતુ કર્મબંધના વિચાર્યા બાદ હવે કેટલાક વિશેષ હેતુ વિચારીયે.