________________
૩૭
જૈન દર્શનના કવાદ
મિલ્કલ ઉતારીદે, ગીરિક શુઢ્ઢામાં જઈ પંચાગ્નિ તપ તપે, અને પેાતાનામાં રાગદ્વેષ નથી એમ માની લે, પરતુ સૂક્ષ્મરીતે આત્મામાં વતા રાગદ્વેષના સંસ્કારાની તા તેવાઓને પૂરી સમજ પણ હાતી નથી. આત્મામાં પ્રગટ રીતે વત્તતા રાગદ્વેષ જેટલા છે, તેના કરતાં પણ પ્રચ્છન્ન રીતે વર્ત્તતા રાગદ્વેષના સંસ્કારો અનંતગુણા છે. તે વાત તેા સજ્ઞદશન માંજ સમજાઈ છે. મહા તપસ્વીઓમાં પણ નિમિત્ત મળતાં તે પ્રચ્છન્ન રાગદ્વેષને અગ્નિ કેવી રીતે ભભુકી ઉઠે છે તે હકિકત જૈનદર્શનમાં કથિત કથાનુયાગથી બહુજ સુંદર રીતે જાણવા મળે છે. આ જીવે અનતભવેા કર્યા. દરેક ભવમાં અનંત ભાગ ઉપભાગની સામગ્રી વસાવી, કઈક હિ'સક હથિયારો વસાવ્યાં, કંઈક કુટુ એ કર્યાં. આ બધુ દરેક ભવની પુણતાએ રાતાં રાતાં છેડયું. એટલે તે અધાંને મડવાં પડયાં તે પણ તેના પ્રત્યેના રાગ ન છેડયેા.
ક ખ ધનુ' કારણ તે વસ્તુઓ ન હતી, પરંતુ તે વસ્તુ પ્રત્યેના રાગ હતા. તે રાગની માત્રાઓની આ રીતે પ્રત્યેકભવે વૃદ્ધિજ થતી આવી. વૃદ્ધિપામતા રાગના તે સસ્કાર દરેક ભવમાં છૂટચા વિના આત્માની સાથે જ પ્રચ્છન્નપણે રહ્યા. જેથી પ્રચ્છન્નપણે વતા રાગદ્વેષથી થતા કમધ તે આત્મામાં ચાલુ જ રહ્યો. અને હજુ પણ જ્યાં સુધી ઉપરેાક્ત ત્યક્ત સામગ્રીઓ પ્રત્યેના રાગદ્વેષ નહિ. વાસિરાવાય ત્યાં સુધી ક`બંધની પર પરા ચાલુ જ રહેવાની, આ વાત મિથ્યાત્વના ચેગે જીવ ન સમજે એટલે