________________
૩૬૮
જૈન દર્શનને કર્મવાદ ગુણવંતપુરૂષના વચનને પ્રમાણ કરનારાઓમાં પણ મિથ્યાત્વ ગણાતું નથી.
આત્મા નથી જ, છે તે ક્ષણિક છે, આત્મા કર્તા નથી, જોક્તા નથી, મેક્ષ એ કલ્પના માત્ર છે, સત્ય નથી, અને મોક્ષ માટે કોઈ ઉપાયજ નથી, એમ છ પ્રકારનું આ અભિગ્રહિક મિથ્યાત્વ છે.
(૨) જેઓ સત્યપદાર્થોને તત્વરૂપે સ્વીકારવામાં સંબધિના કારણે એમ માને છે કે સર્વદેવે દેવ છે.
ઈને મિથ્યા નહિં કહેવા, સર્વસાધુ ગુરૂ છે, અને અસવાએ પ્રરૂપિત ધર્મ પણ સાચે છે. આવું માનનારાઓમાં પાતાના દર્શનનો આગ્રહ નથી, અન્ય દર્શને પ્રત્યે દ્વેષ નથી, તે પણ વસ્તુતઃ ઉજળું એટલું દુધ માનનારની સાકક સત્યાસત્યને અવિવેક હોવાથી આવા મનુષ્ય “અનાભિગ્રહિક મિથ્યાત્વી” કહેવાય છે. ભિન્નભિન્ન પદાર્થની અપેક્ષાએ તે અનેક ભેદે છે.
(3) સર્વજ્ઞ વચનાનુસાર તત્ત્વાતવને યથાસ્થિત જાણવા છતાં પણ ગેષ્ઠામાહિલની માફક દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાલા બની અસત્યને પક્ષ કરનારા “આભિનિવેશિક મિથ્યાત્વીર કહેવાય છે. તે અનેક રીતે હોઈ શકે છે.
(૪) અતિસૂક્ષ્મ આદિતોને સમજી નહિ શકવાથી સર્વજ્ઞવચનની સત્યતામાં લેશમાત્ર પણ સંશયવાળા બની.