________________
ક્રબન્ધના હેતુ
૩૬૫
.
કમ મધના હેતુઓ હાવા છતાં કર્મની મુખ્ય જડ તે મિથ્યાત્વ જ છે. શેષ ત્રણ હેતુ તા ડાળાં રૂપે છે. કારણ. કે મિથ્યાત્વના નાશ થયેથી શેષ ત્રણ હેતુઓ તે વ્હેલા માડા પણ નાશ પામવાના જ છે..મિથ્યાત્વના નાશ એટલે. શેષ ત્રણ હેતુઓને નાશ પામવાની નેટિસ છે.
સત્ તત્ત્વામાં યથાતાના વિશ્વાસ નહિ કરવાવાળી યા તે વિપરિત માન્યતાએ ચાલતી આત્મદશાને મિથ્યાત્વદશા કહેવાય છે.
આત્મા, પુનર્જન્મ, પાપ, પુન્ય, મધ, મેાક્ષ ઈત્યા ક્રિને માનનાર તે આસ્તિક કહેવાય છે, અને નહિ માનનાર તે નાસ્તિક કહેવાય છે. આ રીતની વ્યાખ્યાનુસાર નાસ્તિકતામાં તે મિથ્યાત્વ છે જ. પરંતુ ઉપરાક્ત તત્ત્વના અસ્તિત્વના સ્વીકાર હેાવા છતાં તે તન્ત્યાની વતી વિપરીત સમજણુમાં પણ આત્માની મિથ્યાત્વ દશા છે.
કહ્યુ છે કે—
विरया 'सावज्जाओ, कपायहीणा महन्वयधरावि सम्भदिट्ठी विहोणा, कयावि मुक्खं न पावति.
સર્વીસાવદ્યથી વિરમ્યા હોય, ક્રાદિ કષાય હાય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્રે કરી સહિત હાય. તાપણુ સમ્યગ્દષ્ટિ રહિત (મિથ્યાત્વી) થકે કાઈ કાળે પણ માક્ષ પામે નિહ.
નિષ્ણાત્ વૈદ્યની આજ્ઞાથી વિપરીત રીતે અને સ્વે ચ્છાએ લીધેલું ઊંચામાં ઉંચુ રસાયણ પણ ખીમારી હુટા