________________
-
-
-
-
-
-
-
- -
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૪૭સ્થિતિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનમાંની અમુક સંખ્યા પ્રમાણ અનુભાગાધ્યવસાયસ્થાનેનું પાશ્ચાત્ય કેટલાક સ્થિતિબન્ધ સુધી હોવાપણને અનુકૃષ્ટિ કહેવાય છે. અમુક સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાન હોય છે, તેમાંથી અમુક પ્રમાણમાં અધ્યવસાયસ્થાને તેનાથી પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં પણ હોય છે. એ રીતે. એક વિવલિત સ્થિતિ બન્યમાંના અમુક અનુભાગાધ્યવસાયસ્થાનો ક્રમે ક્રમે ન્યૂનતાપણે કરી પલ્યોપમના. સંખ્યાતમા ભાગ પ્રમાણ પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિમ સુધી હોય છે. પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિસ્થાનની અનન્તર પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં તે વિવક્ષિત સ્થિતિસ્થાનના અનુભાગાધ્યવસાય સ્થાનમાંથી એકપણ અનુભાગાધ્યવસાયસ્થાન હોતું નથી. ઉપરોક્ત અધ્યવસાયસ્થાનેનું ઉપરોક્ત રીતે હોવાપણું અમુક પ્રકૃતિ અંગે પૂર્વાનુપૂર્વીએ અને અમુક કર્મપ્રકૃતિ અંગે પશ્ચાનું-- પૂર્વએ હોય છે.
વિવક્ષિત સ્થિતિ બન્યમાંના જે અનુભાગવસાયસ્થાનનું. પૂર્વ પાશ્ચાત્ય સ્થિતિસ્થામાં હોવાપણું કહ્યું તે અનુભાગાધ્યસાય સ્થાને ઉપરાંત બીજા પણ અનુભાગાધ્યવસાય. સ્થાને તે પૂર્વ યા પ્રાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં હોય છે. માત્ર વિવક્ષિત સ્થિતિ બન્યમાંનાં જ અમુક અનુભાગાધ્યવ-- સાયસ્થાને હોય છે, એમ નહીં સમજવું.
એક જ સ્થિતિસ્થાનમાં અનુભાગાધ્યવસાયસ્થાન પૃથફ. પૃથક્ હોવાનું કારણ લેશ્યા છે. લેશ્યાની તીવ્રતા મંદ