________________
જૈન દર્શનના કમવાદ,
કાડાકડિ સાગરાપસથી એછા સ્થિતિ ખ઼ધને ચેાગ્ય અધ્ય વસાયારૂપ વિશુદ્ધિ તે સંભવી શકતી જ નથી. મિથ્યાત્ત્વના ગયાપછીજ અતઃકાડાકેાડ સાગરાપમથી એછા સ્થિતિમ ધને ચેાગ્ય અધ્યવાસાયા રૂપ વિશુદ્ધિ, સ'ની પંચેન્દ્રિય આત્મામાં પેદા થાય છે, અને તેથી જ અવિરતિ સમ્યગ્દષ્ટ દેશિવરિત અને સવિરતિ ધારકમાં અનુક્રમે સખ્યાત ગુણુ હીન જધન્ય સ્થિતિમધ થઈ શકે છે.
૩૨૦.
સમ્યક્ત્ત્વ, દેશવિરતિ, સવિરતિ, ઉપશમશ્રેણી યાવત ક્ષપકશ્રેણિને આધાર સ્થિતિ ઉપર જ છે. સમ્યક્ત્ત્વ પામ્યા પહેલાં ગ્રન્થિભેદ કરે. ૬૯ કાડાડિ સાગરોપમથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં ( ગ્રંથિ સુધી) આવે. સમ્યકૃત્ત્વા પામ્યા પછી પૃથકૂત્ત્વ તેાડે તે દેશિવરિત પામે, દેશિવેતિ કરતાં સખ્યાતા સાગેારાપમ સ્થિતિ તાડી નાખે ત્યારે સવિરતિની પ્રાપ્તિ થાય. આ ઉપરથી સમજાશે કે સ્થિતિ તાડી ના શકે તેા ગ્રંથિભેદ્ય, સમ્યક્ત્ર, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે કંઈ પણ પ્રાપ્ત થતું નથી....
આત્માના ગુણા પ્રાપ્ત કરવા હાય, ક`રાજાની પરાધીનતાથી મુક્ત થવા પ્રયત્ન આદરવેા હેાય તે પહેલાં ક રાજાની મુદતા તેાડવી પડશે. જે કમની સ્થિતિ લાંખી છે, તેને તેડી નાંખી નાની કરી નાખવી જોઇએ, એ જ સ્થિતિમધની હકીકત સમજવાનું રહસ્ય છે. સ્વભાવ—સ્થિતિ–રસ–અને દળીયાં એ ચારે કઈ કર્મોથી જુદાં નથી. · પરંતુ ક'ની અંદર રહેલ એ ચારે પૈકી એકલી સ્થિતિ જ. ટુંકાવવાથી ગ્રન્થિભેદ—સમ્યક્ત્ત્વાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે.