________________
કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૩૦૫ છે. આમાં વર્ણ ચતુષ્ક, પુણ્ય અને પાપ બનેમાં ગણવાથી ૧ વર્ણચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કર્મ પ્રવૃતિઓ પુણ્ય અને પાપમાં સેંગ્રહિત થઈ જાય છે, વર્ણાદિચતુષ્ક તે પુણ્યને વિષે શુભ અને પાપને વિષે અશુભ સમજવા.
(૧) દેવગતિ (૨) દેવાનુપૂર્વી (૩) દેવાયુષ (૪) મનુષ્યગતિ, (પ) મનુયાનુપૂવી (૭) મનુષ્યામૃ૬ (૭) ઉચ્ચગેત્ર, (૮) સાતાવેદનીય, (૯ થી ૧૮) ત્રસ વીગેરે દશ. (૧૯ થી ૨૩) પાંચ શરીર, (૨૪ થી ૨૬) ત્રણ ઉપાંગ. (૨૭) વજ
ષભ નારાચસંઘયણ (૨૮) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨૯) પરાઘાત નામ કર્મ. (૩૦) ઉછુવાસ નામ કર્મ. (૩૧) આપ નામકમ. (૩૨) ઉદ્યોત નામકર્મ. (૩૩) અગુરુલઘુ નામકર્મ. (૩૪) તીર્થકર નામકર્મ, (૩૫) નિર્માણ નામકર્મ (૩૬) તિર્યંચાયુ. (૩૭ થી ૪૦) શુભવર્ણ, શુભગંધ, શભરસ, અને શુભસ્પર્શ નામકર્મ. (૪૧) પ ચેંદ્રિય જાતિ. (૪૨) શુભ વિહાગતિ. આ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિઓ છે.
(૧ થી ૫) છેલ્લાં પાંચ સંઘયણ. (૬ થી ૧૦) છેલ્લાં પાંચ સંસ્થાન. ૧૧) અશુભ વિહાગતિ. (૧૨) તિર્યંચગતિ. (૧૩) તિર્યંચાનુપૂવ. (૧૪) અશાતા વેદનીય. (૧૫) નીચોત્ર. (૧૬) ઉપઘાતનામકર્મ. (૧૭) એકેન્દ્રિય જાતિ. (૧૮) બેઈદ્રિયજાતિ. (૧૯) તેઇંદ્રિયજાતિ. (૨૦) ચ6રિદ્રિય જાતિ. (૨૧) નરકગતિનામકર્મ. (૨૨) નરકાસુપૂવીનામકર્મ. (૨૩) નરકાયુપુનામકર્મ. (૨૪ થી ૩૩) સ્થાવર વીગેરે દશ. (૩૪ થી ૩૭) અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શનામકર્મ. (૩૮ થી ૪૨) પાંચજ્ઞાનાવરણીય કર્મ. (૪૩; થી પ૧) નવદર્શનાવરણીયકર્મ. (પર થી ૭૭), છવીસ મેહનીયકર્મ. (૭૮ થી ૮૨) પાંચ અંતરાય કર્મ. એમ ૮૨ કેમ પ્રકૃતિએ પાપની છે. -
૨૦