________________
-
-
-
-
- -
-
-
-
-
૨૨
જૈન દર્શનને કર્મવાદ બને જ નહિ. આ હિસાબે સૂફમનિગદીયાજીવથી પ્રારંભી સર્વ આત્મામાં અલ્પશે યા અધિકાશે પણ ઉપરોકત ગુણેનું અસ્તિત્વ સદાને માટે પ્રગટ જ હોય છે. . - આ સિવાય અવધિજ્ઞાનાવરણીય, મનપર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શનાવરણીય સદાને માટે આત્મામાં ક્ષાપશમપણે જ વેદાય એ નિયમ નથી. પરંતુ ક્ષપશમેદાય ત્યારે તે તે પ્રકૃતિઓ વડે રેકાતા ગુણોનું તે તે પ્રકૃતિઓના ક્ષપશમાનુસાર તેટલે તેટલે અંશે પ્રગટપણું હોય છે. તથા સંવલ કષાયની ચાર પ્રકૃતિઓ અને નવ નેકષાય તે સત્તામાં હેતે છતે પણ પ્રતિસમય તેને ઉદય વત્તેજ છે એ નિયમ નથી. તેઓને ઉદય ન હોય ત્યારે તે તે પ્રકૃતિઓ અપમાત્ર પણ ગુણેને ઘાત કરનાર થતી નથી. પણ જ્યારે ઉદયપણે વર્તાતી હોય ત્યારે તે તે પણ ક્ષપશમપણે જ વેદાય છે.
ઘાતકર્મની પ્રકૃતિએ પિકી જે પ્રકૃતિઓ સદાને માટે શપશમપણે જ વેદાય છે, અને જે પ્રકૃતિઓ ક્ષપશમપણે પણ વેદી શકાય તે પ્રકૃતિઓને દેશઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. અને જે કર્મપ્રકૃતિઓ કદાપિ પણ ક્ષપશમપણે વેદાતી નથી, તથા જેના ઉદયથી ગુણને સર્વથા ધ થાય છે, વળી જે પ્રકૃતિઓના સર્વથા ક્ષયે જ ગુણનું પ્રગટપણું છે, તે કર્મ પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિએ કહેવાય છે. • મોહનીય કર્મની પ્રકૃતિએ (સંજવલન કષાય તથા