________________
૨૯૧
--
કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
(૨) ઉદયપ્રાપ્ત કર્મપુદ્ગલેને ક્ષય થ અને સત્તાગત દલિક અધ્યવસાયનસાર હીનશક્તિવાળાં બની સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકાવાં.
જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણેના ક્ષપશમમાં ઉદયપ્રાપ્ત દલિકે પ્રાપ્ત થાય છે, અને સત્તાગત દલિકે હીનશક્તિવાળાં બની જઈ તે આત્મામાં સ્વસ્વરૂપે અનુભવાવા છતાં પણ ગુણના વિઘાતક થતાં નથી, કારણ કે તેમાં શક્તિ ઓછી થઈ ગયેલી હોય છે. તેથી તે પુગમાં જેટલા પ્રમાણમાં શક્તિ હોય છે તેટલા પ્રમાણમાં ગુણને દબાવે છે, અને જેટલો પ્રમાણમાં શક્તિ ઓછી થયેલી હોય છે તેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ કરે છે. એટલે જે ગુણને રોકનાર કર્મને જેટલું ચોપશમ તેટલા અશે તે ગુણનું પ્રગટપણુ આત્મામાં હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને અંતરાય એ ચારે ઘાતી કર્મની ઉત્તરપ્રકૃતિએ પિકી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અંચક્ષુદર્શનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓનો ઉદય સદાને માટે પ્રત્યેક છઘસ્થ આત્મામાં કંપશમપણે જ હોય છે. એટલે જેટલે અંશે તેનું ક્ષાપશમા વસે છે, તેટલે અંશે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ ગુણેનું આત્મામાં પ્રગટપણું હાય- જે છે. છક્વસ્થ જીવનમાં કેણું ટાઈમે ઉપર્ત કર્મ પ્રક તિઓને પશમ ન હોય તેવું બને જ નહિ, જેથી ઉપરોક્ત ગુણેને આત્મામાંથી સર્વથા અભાવ થાય એવું પણુ