________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૨૭૮
જૈન દર્શનને કર્મવાદ નીચી કક્ષાને ગણતે. જન્મ સમયે નીચ ગોત્રના ઉદયવાળાઓ પિકી પણ કેાઈ કેઈ આત્મા અમુક સમયે તે જ ભવમાં ઉગેત્રવાળે પણ બનતે, કેમકે નીચ ગોત્રમાં જન્મ પામેલા જીવો નીચ જ રહેવા પામે અને કદાપિ ઉચ્ચ થવા ન પામે એવું ધ્યેય ઉચ્ચગેત્રના સંસ્કારથી સંસ્કારી બનેલા આત્માઓનું પણ ન હતું. જેથી નીચ ગેત્રના ઉદયવાળાઓ પૈકી કેઈ આત્મા પુન્યોદયના
ગે ધર્મ અને મોક્ષ એ બને પુરૂષાર્થ પ્રત્યે પણ આદરભાવવાળો થતો. અને એ રીતે શ્રદ્ધાળુ બનેલા તેવાઓના જીવનમાં પણ ત્યાગવૃત્તિ આવતાં જેનદર્શનકથિત આત્મવિકાસના પગથીરૂપ ગુણસ્થાને પૈકી છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત કરતાં તેના નીચગોત્રના ઉદયનો અંત આવતે. એ રીતે પરિવર્તન થતાં તે આત્મામાં તથા અન્ય ઉચ્ચગોત્રીય આત્મામાં સમાનતા પ્રવર્તતી. તેવી સમાનતાને સૌ-કઈ સત્કારતું. તેમ છતાં પણ અન્ય આત્માઓને હિસાબે ઉચ્ચ-નીચ ગોત્રના ભેદનું અસ્તિત્વ તો રહેતું જ. કેમકે નીચ ગોત્રમાંથી પરિવર્તન પામેલ આત્માઓ બહુ જ અ૫ નીકળતા. ગોત્રના ઉચ્ચ અને નીચ ભેદ પ્રત્યે ઘણા દર્શાવતા કેટલાકે આજે પિકારી રહ્યા છે કે, કુલ–ધર્મથી શું વળ્યું? યુગધર્મને ઓળખે, અને આજને યુગધર્મ (જમાનો) ઉચ્ચનીચના ભેદને ટાળવાનું કહે છે, માટે તે લક્ષને અનુસરે.
- - આવું બોલનારાઓને યુગધર્મ કયો? તે પણ,