________________
૨૭}
જૈન દશ્યનને કવાદ
રાખનારાઓએ ફેલાવેલ ઝેરી વાતાવરણથી અલિપ્ત રહેવા માટે ઉચ્ચકુલાલાએ સાવચેત થઈ જવુ' ઘટે છે.
.
નીચ ગેાત્રવાળા માણુસાઈમાં નથી કે જીવપણામાં નથી એમ માનવા માટે અગર તે તેના ગાત્રવાળા પરત્વે તિરસ્કાર ભાવના રાખવા માટે આ નિરૂપણુ નથી, પરંતુ ઉચ્ચગેાત્ર સિવાય સુસંસ્કારાનુ પાષણ પ્રાયઃ અસભવિત અને અશકય છે, તે જાણવા-સમજવા અને બુદ્ધિમાં ઉતારવા માટે આ નિરૂપણ છે. જે કોઈ મનુષ્ય કઈની હિસા કર–ઘાત કરે તે! તેમ કરનારા ભવાંતરમાં સેકડા વખત ઘાતને પામે છે. તેની પાતાની હિંસા થયા કરે છે. તેમ અહીં જો કોઈ અભિમાન કરે તે તે પણ ભવાંતરમાં હલકા થાય છે, હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. ૧ જાતિ ૨ કુળ ૩ રૂદ્ધિ ૪ ખળ પ રૂપ ૬ અશ્વય ૭ શ્રુત ૮ લાલ આ આઠ દ્વારા અભિમાન કરી બીજાને હલકા પાડનારા આત્મા જે જે દ્વારા અભિમાન કર્યુ. હાય તે તે દ્વારા તેમાં હલકી હાલતવાળા થાય છે. શાસ્ત્રકારો જણાવે છે કે દીનાનિ હ્રમત્તે નનઃ જાતિ મદ્ય કરનારા નીચ જાતિમાં જાય. જાતિ સદ કરનારને નીચ જાતિની ગતિના દ્રુડ છે. એટલે નીચ જાતિ માનવી જ ' રહી. જો ન માનીએ તા જાતિમદ કરનાર માટે બદલા જ કયાં રહ્યો? ક્રૂડ એ સજા છે. સજારૂપ પ્રાપ્ત થયેલ સચાંગા સારા કહેવાય જ નહિ, તા ‘પછી જાતિમર્દાના દડરૂપ પ્રાપ્તથયેલ નીચજાતિના
સજાગાને ઉચ્ચ કેવી રીતે કહેવાય ? ઉચ્ચગેાત્રમાં જન્મ