________________
!
પ્રકૃતિ અધ
૨૫
(૯–૧૦) હાડકાં, દાંત વીગેરે અવયવેાનુ પરિણામ કરાવનારૂ તે ‘ સ્થિરનામકમ અને છજ્ઞાદિ અવયવેાનુ અસ્થિર પરિણામ કરાવનારૂ તે અસ્થિર નામક” છે.
6
( ૧૧-૧૨ ) નાભિની ઉપરનાં અવયવ પ્રશસ્ત થાય તે શુભ કર્મીના ’ ઉદયથી, અને નાભિની નીચેનાં અવચવા અપ્રશસ્ત થાય તે ‘શુભ કર્માંના’ઉદયથી.
'
( ૧૩–૧૪) સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તેવા સુસ્વરની પ્રાપ્તિ · સુસ્વર ' નામ કના યથી અને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા દુઃસ્વરની પ્રાપ્તિ તે દુઃસ્વર ” નામકર્મીના ઉદયથી થાય છે.
>
( ૧૫–૧૬) જેના ઉદ્દયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સર્વેના મનને પ્રિય લાગે તે ‘ સુલગનામકમ છે. અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ મનુષ્યને અપ્રિય લાગે તેને ‘દુગ નામ કમ - કહેવાય છે,
"
·
( ૧૭–૧૮) જેનું કથન લેાકમાન્ય થાય તે આધૈય નામકમ ના ઉદયથી, • અને યુક્તિયુક્ત કહેવા છતાં પણ જેના કથનને લેાકેા માન્ય કરે નહી તે કહેનારના અનાફ્રેંચ નામ કર્મોના ઉદ્ભયથી હાય છે.
'
(૧૯-૨૦) દુનિયામાં પેાતાને યશ અને કીર્ત્તિ ફેલાય તે ‘યશકીતિ” નામકમના ઉદયથી, અને અપચશ તથા અપકીતિ ફેલાય તે ‘ અપયશ: કીતિ' નામ