________________
-૨પર
જૈન દર્શનને કર્મવાદ કામણ બંધન નામકર્મ (૬) વૈક્રિય તૈજસ કામણ બંધન નામકર્મ (૭) આહારક તૈજસ નામકર્મ (૮) આહારક કામણ નામકર્મ (૯) આહારક તૈજસકામણ નામકર્મ અને (૧૦) તૈજસકામણ બંધનનામકર્મ.
આ બંધન નામકર્મ ન હોત તે પોતાની જાતના કે બીજી જાતના શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થઈ શકત નહીં. અને પગલે ઉડી જઈ વેરાઈ જાત. માટે બંધન નામકર્મ તે તે શરીરપણે પરિણામ પામેલી વણએને જુદા જુદા શરીરની નવી જુની વગણએ સાથે મિશ્રણ કરવાનું કામ કરે છે. ઔદારિકને વિક્રિય કે આ- હારક પગલે સાથે ચોગ થાઁ નથી માટે પંદરથી અધિક બંધન થતાં નથી.
શરીરને યોગ્ય પગલવર્ગણાઓમાં રહેલ પરમાણુઓને તે તે શરીરરચનાનુસાર પરસ્પર પીંડીભાવ અર્થાત્ શરીરરચનાનુસાર પુદ્ગલ જથ્થાની રચના કરવાવાળું સંઘાતન નામકમ તે (૧) દારિક સંઘાતન નામકર્મ (૨) વૈકિય સંઘાતન નામકર્મ (૩) આહારક સંઘાતને નામકર્મ (૪) તૈજસ સંઘાતન નામકર્મ અને (૫) કાર્પણ સંઘાતન નામકર્મ એમ પાંચ પ્રકારે છે.
શરીરની દ્રઢતાને આધાર હાડકાંની રચના ઉપર છે. તે હાડપીંજરના ઘડતરને “સંઘયણ કહેવાય છે. પાંચ
શરીર પૈકી માત્ર દારિક શરીરમાં જ હાડકાં હોવાથી - દારિકેશરી સિવાય અન્ય શરીરમાં સંઘયણ હોતું