________________
પ્રકૃતિ બંધ
:
_ .. ? અંગે પાંગ નામકર્મ (૨) વૈકિય અગોપાંગ નામકર્મ અને (૩) આહારક અગે પાંગ નામકર્મના ઉદયથી જ થાય છે.
પાંચેય શરીરમાં આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકાકાર સંબધ કરવાવાળું બંધન નામકર્મ તે (૧) ઔદારિક બંધન નામકર્મ (૨) પંકિય બંધન નામર્મ (૩) આહારક બંધન નામકર્મ (૪) વૈજસ બંધન નામકર્મ અને (૫) કાર્મણ બંધન નામકર્મ, એમ પાંચ પ્રકારે છે.
દરેક સંસારી જીવ બે-ત્રણ કે ચાર શરીરના એકી. સાથે સંબંધવાળા પણ હોય છે.
એટલે જેટલાં શરીરને એકી સાથે સંબંધ ચાલુ હોય તે દરેક શરીરને ચગ્ય પુદ્ગલેનું ગ્રહણ પણ ચાલુ હોય છે. તે ટાઈમે પિતાની જાતના કે બીજી જાતના ગ્રહણ કરાતા શરીરના પુદ્ગલેનું પરસ્પર મિશ્રણ થઈ તે. સર્વને એકમેક સંબંધ થઈ જતે હવાના હિસાબે તે બંધનમાં હેતુભુત ઉપક્ત પાંચ બંધનનામકર્મ ઉપરાંત, બીજા દશ મળી કુલ્લ પંદર બંધનનામકર્મ પણ કહેવાય છે.
તે દશનાં નામ આ પ્રમાણે છે.
(૧) ઔદ્યારિક તૈજસ બંધન નામકર્મ (૨) ઔદારિક કાર્પણ બંધન નામકર્મ (૩) ઔઢારિક તૈજસકાર્પણ બંધન... નામકર્મ (૪) વૈક્રિય તૈજસ બંધન નામકર્મ (૫) વિકિય.