________________
પ્રકૃતિ બંધ
૨૩૧ ઉપર પણ આવતા ભવના આયુષ્યનાબંધની કલ્પના કરે છે. તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતમુહૂર્ત સુધી કરે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવોને, માટે આયુષ્યના. બંધને કાળ એ છે કે દેવતાઓ, નારકીએ. તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાલા મનુષ્ય અને તિર્યંચે (યુગલિકે) પોતાનું વર્તમાન આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી, ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા-નિરૂપમ આયુષ્યવાળા (ચરમ શરીરી સિવાયના ચકવતી–બળદેવાદિક- શલાકા પુરૂષ) જીવે પોતાના આયુવ્યને ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. નામકર્મ–
સંસારી જીવોને ગતિ, જાતિ, શરીર, શરીરનાં અવથવ, શરીરને બધે, શરીરને આકાર, શરીરનાં પુદ્ગલેનું પરસ્પર સજન ઈત્યાદિ શરીરને લગતાં સગોની પ્રાપ્તિ આ નામકર્મથી થાય છે. આ દરેક સંગની પ્રાપ્તિ. ભિન્ન ભિન્ન જીવેને ભિન્ન ભિન્ન પ્રકારે થતી હાઈ. નામકર્મ ૪૨, ૬૭, ૩, અને ૧૦૩ એમ ભેદ વાળું છે. નામકર્મને શાસ્ત્રમાં ચિતારા સમાન કહ્યું છે. ચિતાર જેમ ચિત્રને અનેક રંગે પૂરીને જુદા જુદા રૂપે ચીતરીબતાવે છે, તેમ ના કર્મ. તે, જીવને વિચિત્ર રૂપધારી, બનાવ્યા કરે છે. તેનું નામકર્મની પ્રકૃતિએ આ પ્રમાણે છે.
શારીરિક અને માનસિક સુખ દુઃખના હિસાબે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જુદી જુદી જાતની કુદરતી. પરિ