________________
- -
-
-
-
-
-
-
- -
-
-
૨૧૪
' જૈન દર્શન કર્મવાદ 'ઢાંકવા, પિતાની મેટાઈની લાગણી, વીગેરેને માનમાં સમા
વેશ થાય છે. આત્મામાં આવી માનની લાગણીઓ ઉત્પન્ન "કરાવવાવાળું કેમ તે નમ્રતા સમ્મચારિત્રાવરણ માન. કપાય મેહનીય કર્મ કહેવાય છે. "
માયા–વક્રતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવ, પિતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણવું–મૂખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, વક બુદ્ધિ, વિશ્વાસઘાત, બહાર દેખાવ કૃત્રિમ કરો, બીજાને ઠગવાની યુક્તિઓ કરવી, બીજા ઉપર તરાપ મારવાને. પ્રપંચ કરવો, શબ્દની મીઠાસ રાખી વિપરીત વર્નોન કરવું વીગેરેને માયામાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માયાની લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે સરલતા સમ્યફ ચારિત્રાવરણ માયાકષાય મેહનીય કર્મ કહેવાય છે. - લોભ-એકઠું કરવાને સ્વભાવ, કઠોરતા, અતિમમતા, કૃપણુતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, મળેલી વસ્તુ સાચવી રાખવા ખૂબ મથવું, ત્રણે લેકની વસ્તુ પિતાને મળી જાય તે સારું એમ ઈચ્છવું, ભવિષ્યમાં મેળવવાની ઈચ્છા, વગેરે લેભનાં રૂપ છે. આત્મામાં આવી તેભની લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે અનાશક્તિ સમ્યક ચારિત્રાવરણ ભકષાયએહનીય કર્મ કહેવાય છે. * અહીં કષાય ચાર ગણ્યા, પરંતુ ક્રોધ, માન, માયા, અને લેભ એ દરેક આત્માને એક સરખા હોતા નથી.