________________
પ્રકૃતિ બંધ
. ૨૧૩ તરફ મિત્ર કે શત્રુભાવ વર્તે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે તે ચારિત્રમોહનીયકર્મ ૧૬ કષાય અને નવ નેકષાય વડે કરીને પચવીસ પ્રકારનું છે.
અહીં કષ એટલે સંસાર, અને આય એટલે લાભ, જે અપાવે તે કષાય. અર્થાત સાંસારિક ભાવ અપાવે તે કષાય. આ કષાયે ક્ષમા, સરલતા, નમ્રતા અને નિર્લોભતા (અનાશક્તિ) ભાવોને ઢાંકી દઈ ધાદિક ભાવનું વેદન કરાવે છે. * કષાય મુખ્ય ચાર પ્રકારે છે. • • -
કેધ–કજીયે, ઈર્ષ્યા, પરસ્પર મત્સર, એદ, ઉષ, હૈયાને ઉકળાટ, રીસાળપણું, બળાપ એ વગેરે દ્વાર કેાઈને તિરસ્કાર કરવો, ઠપકે આપો, સાથે ન રહી શકવું, સામાના ઉપકારને વિસરી જ, બીજાની સાથે સમાનભાવે નહિં વર્તવું, વગેરે ઘણું 'લાગણીઓને
ધમાં સમાવેશ થાય છે. આત્મામાં એવી લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કમસે ક્ષમા સમ્યફચારિત્રા કે ધક્ષાય મેહનીયર્મ કહેવાય છે.
. માન–અહંતા (જાત્યાદિમદ), બીજાઓની હલકાઈ પિતાની પ્રશંસા, બીજાઓને પરાભવ, પરની નિંદા, બીજાઓ પ્રત્યે અસભાવ ઉપરાંત બીજાને વગોવવા, કેઈન ઉપકાર ન કરે, અક્કડપણું, અવિનય કર, બીજાના ગુણેને