________________
૧૯૮
જૈન દર્શનને કમવાદ
આંશિક સત્યને જૂઠું· માને છે. પરન્તુ · સમકિતની પ્રાપ્તિ થયા બાદ પ્રત્યેક દર્શનની આંશિક સત્યતા જે અલગ અલગ હતી, અને તે આંશિક સત્ય સ્વરૂપે કહેવામાં જે અપેક્ષા હતી તે સ અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ, સર્વ શિક સત્યતાની શૃંખલાના સમન્વય કરી, સ્યાદ્વાદ ષ્ટિથી પરીક્ષા કરવાની બુદ્ધિ પેદા થવાથી તે આત્મસ્વરૂપાદિ તત્ત્વજ્ઞાનને યથાર્થ રૂપથી સમજી શકે છે, તે આંશિક સત્યતા અલગ થડી હોય ત્યાં સુધી તે માન્યતામાં મિથ્યાત્વ છે, અને તે પ્રત્યેક સત્યતાના સમન્વય થાય અર્થાત્ સમન્વયપૂર્વક તેને વિચાર કરાય તે સમકિત છે. એ પ્રમાણે સતિ ગુણથી આત્મસ્વરૂપ યથાર્થ રીતિએ સમજીને શુદ્ધ આત્મસ્વરૂપ કેવુ હાય ? તે શુદ્ધતાને મલિન કરવાવાળા કર્મોના આત્માની સાથે કેવા સ્વરૂપે, કેવા પ્રકારે સબધ થયા છે? અને ૐ ... તે સબધથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વંરૂપ, આત્મસાંક્ષાત્કાર કરવાને માટે કેવા આચારાના’પાલનપૂવક જીવનચર્ચા મનાવવી જરૂરી છે, તે સર્વ વાત્તાને આત્મા, સત્ય રૂપથી સમજીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્ત્તન કરવા માટે ઉદ્યમવત અને છે. ક ૮ -' સમ્યક્ત્વ રસના સ્વાદ અલૌકિક છે, "આત્મિક છે; તે આત્માના‘અન તગુણાના અંશ છે. અર્થાત્ સમક્તિ રસને પ્રાપ્ત કરવાવાળાને - લૌકિક પૌદ્ગલિક પદાર્થોમાં આનદના ’અનુભવ ન થાય તે સ્વભાવિક છે. ક્ષયાપશમ સમ્યક્ત્વમાં જીવને કયારેક કયારેક વ્યવહાર પ્રસ ંગમાં તે
'
J
'1 ♦ ~!~
{ --
1
'
"