________________
-
-
-
-
-
-
-
-
૧૯૨
જૈન દર્શનને કર્મવાદ અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે અપૂર્વ વિશુદ્ધિને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ કર્મસ્થિતિની લઘુતા કરવાને યથાપ્રવૃત્તિ કરણને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ સ્થિભેદ. કરવાના પરિણામરૂપ અપૂર્વ કરણને અંતમુહૂર્ત કાળ અને અપૂર્વકરણના અંતર્મુહૂર્ત કાળ બાદ એક અંતમુહૂર્ત કાળ “અનિવૃત્તિકરણને હોય છે. આ અનિવૃત્તિકરણ રૂપ પરિણામના અંતમુહૂર્ના કાળમાં ગ્રન્થિભેદ થયેલ હોવા છતાં પણ મિથ્યાત્વને ઉદય તે વતે જ હોય છે. પરંતુ તે સરાયના આત્મપરિણામે દ્વારા તે અનિવૃત્તિ કરણના અંતર્મુહૂર્ત બાદ ભેગવવા ગ્ય ઉદયમાં આવવાનાં મિથ્યાત્વ મેહનીય કર્મનાં દલિને એવાં બનાવી દે છે કે અનિવૃત્તિ કરણને કાળ પૂર્ણ થયા બાદ એક અંતર્મુહૂર્ત કાળ સુધી તે દલિકે ઉદયમાં વર્તી શકતાં નથી. અને સાંડસામાં પકડાયેલ સપની જેમ ઉપશાન્ત પડ્યાં રહે છે. મિથ્યાત્વ મોહનીય કર્મ દલિકેની ઉપશમતાના આ અંતર્મુહુર્ત કાળમાં સમ્યગુદર્શન ગુણની પ્રગટતાથી જીવ યથાર્થ શ્રદ્ધા કરી શકે છે.
દેવ-ગુરૂ–ધર્મની વાસ્તવિક ઓળખાણવાળો થાય છે, અને કિલર માણિગારું તમે સ ના ઉલ્લસિત ભાવવાળ વત્ત છે. તેના આત્મામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા પ્રગટે છે. અને કર્તવ્ય તરીકે રત્નત્રયીની આરાધના જ ઈચ્છે છે. અહીંયાં મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી ચાર કષાની ઉપશમતાના