________________
-
- -
-
પ્રકૃતિ બંધ
૧૮૯ આ બધી, સત્ય માન્યતારૂપ સમ્યક્ત્વ અને અસત્ય માન્યતારૂપ મિથ્યા-વની પરીક્ષાની રીત છે, પરંતુ જૈનદર્શન કહે છે કે સમ્યકૂવને રેકનાર તે આત્માની સાથે સંબંધિત. થયેલ “દર્શન મેહનીય કર્મ જ છે. દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) મિથ્યાત્વ મોહનીય. અહીં કર્મ તે માત્ર મિથ્યાત્વ મેહનીય, તે જ દર્શનમેહનીય કર્મ છે.
. પરંતુ બંધાયા પછી આત્માના પરિણામ વિશેષને લીધે તેના ત્રણ ભાગ પડી જાય છે.
(૧) તદ્દન અલ્પ રસવાળાં બની જવાથી દર્શન મેહનીયનાં દલિકે (કર્મપરમાણુઓ) શુદ્ધ રૂપે પ્રવતી તત્ત્વચિરૂપ સમ્યક્ત્વમાં બાધા નહીં પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય ત્યારે તે સમ્યકત્વ દર્શન એહનીય નામે ઓળખાય છે.
(૨) દર્શન મેહનીયનાં દલિકે અચુક ભાગ, અદ્ધવિશુદ્ધ બની યથાર્થ તત્ત્વની રૂચિમાં જીવને નહીં રાગવાળે કે નહીં Àષવાળો બનાવવાના સ્વભાવવાળે બનેલે હેય, અગર અરધું સમ્યગ્દર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળા બને તે મિશ્રદશન મેહનીય કર્મ નામે ઓળખાય છે,
(૩) દર્શન મોહિનીય કર્મનાં જે દલિકે મિથ્યાત્વના - જ તીવ્ર રસવાળાં બની રહેલાં હોય અને જેના ઉદયથી