________________
પ્રકૃતિ અધ
૧૮૫
ના મન્તવ્યમાં જ ભિન્નતા હતી.શ્રી ગૌતમસ્વામીજી કાણુ ? ભગવાનના પ્રથમ ગણઘર ! પેાતાની જમણી ભુજા જેવા. એવા શ્રી ગૌતમ ગણધર પાસે પણ ભગવાન મિચ્છામિટ્ટુડ દેવરાવે છે. આવું ત્યાં જ મને કે જ્યાં વ્યક્તિ કે સ્થાનના પક્ષપાત નહિ હોતાં સત્યના જ પક્ષપાત હોય.
જનદનને માન્ય દેવ-ગુરૂ ધમ ના અનન્યરાગી વ્યક્તિ “પણ તત્ત્વની પ્રરૂપણા અંશ માત્ર વિપરીતપણે કરે તેવાને ચ જૈનદર્શને સત્યના સંરક્ષણની બુદ્ધિએ નીડરપણે મિથ્યાત્ની ગણી વખાડી કાઢચા છે. પેાદશાલ નામના પરિવ્રાજકને તત્ત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણાવડે હરાવી વિજય મેળવનાર જૈન સાધુને, તેના ગુરૂએ તેની ખાટી પ્રશંસા નહીં કરતાં વિપરીત પ્રરૂપણાની માફી નહિ માગવાથી સંઘ મહાર સૂકો હતા. હકિક્ત એવી હતી કે :
શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ચારસાને ચુમ્માલીસ વર્ષે અંતર'જિકા નામની નગરીમાં વ્યંતરના ચત્યમાં રહેલા શ્રી ગુપ્ત નામના આચાર્યને વાંઢવા માટે બીજા ગામથી આવતા એવા તેમના રાહુગુપ્ત નામના શિષ્યે વાદીએ વગડાવેલા પાહના ધ્વનિ સાંભલીને પેાતે તેની સાથે વાદ કરવા જણાવ્યું. તથા તે વાત ગુરૂને આવીને કહી. પછી ગુરૂએ તેને વાદીની વીંછી–સપંદર-પરિણી-ડુકરી–કાગડી તથા શકુનિકા નામની વિદ્યાને જીતવા માટે મયૂરી, સંકુલી, ખિડાલી, વ્યાઘ્રી, સિહી, ઉલંકી તથા સ્પેની નામની સાત વિદ્યાએ આપી; તથા બાકીના ઉપદ્રવાને હરનારૂ