________________
૧૫૪
જૈન દર્શનને કવાદ
વમાન જનશાસનપતિ પ્રભુ મહાવીરના ગૃહસ્થપણાને જમાઈ. જ્યાં સત્યના પક્ષપાત છે ત્યાં વ્યક્તિના પક્ષપાત હાઈ શકે જ નહી, વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રાડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જૈનર્દેશનમાં તેા યથા તત્ત્વને પક્ષપાત છે, વ્યક્તિના પક્ષપાત નથી.
શ્રી તીર્થંકરના જીવા અંગે પણ સમ્યક્ત્વપ્રાપ્ત ભવથી પ્રારભી કેવલજ્ઞાનપ્રાપ્ત ભવ સુધીમાં વ્યતીત સારા મુરા જીવનનું વિવરણ તે વસ્તુસ્વરૂપના નિરૂપણની બુદ્ધિએ સ્પષ્ટપણે જૈનનમાં કરેલુ છે. અમારા ભગવાન છે, માટે તેમના છદ્મસ્થકાળમાં આધ્યાત્મિક દૃષ્ટિએ થએલી તેમની ભયંકર ભૂલા જગત સમક્ષ ખૂલ્લી ન મૂકાય એ માન્યતા જૈનદર્શનમાં નથી. અહિં તે સ્વરૂપનુ નિરૂપણ કરવાની બુદ્ધિ છે. જગતના જીવાને સન્માર્ગગામી બનાવવાની બુદ્ધિએ સારી અને ખુરી અને હકિક્તનું નિરૂપણું હાવુ. જોઈ એ. એ રીતનું નિરૂપણ ન હાય તે કઈ ચીજ ખુરી છે અને કઈ ચીજ સારી છે તેને જગતને ખ્યાલ પશુ ન રહી શકે. અનશનધારી આન શ્રાવક પાસે ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધારે છે. પરસ્પર વાતચિતમાં મતભેદ થાય છે. શ્રી ગૌતમસ્વામીજી ત્યાંથી પ્રભુ મહાવીર પાસે આવે છે ત્યારે પ્રભુમહાવીર તેમને કહે છે કે “ગૌતમ! આનંદનુ કથન સત્ય છે. તારૂં કથન અસત્ય છે. માફી માંગ !. શ્રી ગૌતમસ્વામીજી મહારાજા તે આનદ શ્રાવકના મન્તન્ય પ્રત્યેની દ્વેષ બુદ્ધિથી ખાલ્યા નહતા પણ
તે પદા