________________
પ્રકૃતિ બંધ
૧૪૭
જ્ઞાનાવરણીય– . આ કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાનું છે. ભિન્ન ભિન્ન જેમાં જ્ઞાનશક્તિ ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી હોઈ તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે કર્મ પુદ્ગલેને જન્ચે આવરે છે, તે તે જસ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હેવાથી જ્ઞાનાવરણીયકર્મનાં પુગલની જાત પણ પાંચ પ્રકારે છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રતજ્ઞાના વરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય () , મન:પર્યવજ્ઞાન વરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય
આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મના ઉત્તરભેદ પાંચ પ્રકારે છે. - - મતિજ્ઞાનનું આચ્છાદન કમ તે મતિજ્ઞાનાવરણીય.
શ્રુતજ્ઞાનનું આચ્છાદન કર્મ તે શ્રતજ્ઞાનાવરણીય.
અવધિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે અવધિજ્ઞાના વરણીય. * - *
મન:પર્યાવજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મનપર્યવજ્ઞાનાવરણય. * - - -
કેવલજ્ઞાનનું આચ્છાદન કર્મ તે કેવલજ્ઞાન વરણીય.
આછાત