________________
- પુદ્ગલ ગ્રùણુ અને પરિણમન
પણ વૈભાવિક છે. એ પ્રકારે વૈભાવિકરૂપે પ્રવત્ત હાવાવાળી આત્મગુણાવાળી આત્મદશા પણ વૈભાવિક છે..
૧૩૭
જ્યારે આત્મા શુદ્ધ ઉપયાગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દર્શનના ઉપયેાગ તે રાગ-રાગદ્વેષની પરાધીનતા રહિત હાવાથી ચારિત્રરૂપ સ્વભાવ દશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયક વીય, સ્વભાવિક વીય કહેવાય છે. એ રીતના સ્વભાવિકરૂપથી પ્રવૃત્ત હેાવાવાળુ વી, -ઉત્કૃષ્ટ વીય કહેવાય છે. ઉત્કૃષ્ટ વીર્ય પર, ચાગને કાઈ પ્રભાવ, પડી શકતા નથી. જેમ જેમ કની સખ્યા ઓછી થતી જાય છે, તેમ તેમ વીયમાં સ્થિરતા થતી જાય છે.
.
અર્થાત્ ઉચ્ચ ગુણુસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે યાગની પ્રવૃત્તિયેામાં મદતાના પ્રમાણમાં આત્મવીય અનાવૃત્ત અની વિકસીત થતું જાય છે. તથા મન-વચન અને કાયાના ચોગાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી આત્મશક્તિની ચંચલતા પણ ઓછી ખ઼ની જઈ સ્થિર થતી જાય છે. આગળના ગુણુસ્થાનકમાં જેમ જેમ ચેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મ શક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મ શક્તિ વૃદ્ધિ પામે છે, તેમ તેમ મન-વચન અને કાય ચેાગેાના પ્રભાવ આત્મા ઉપરથી આછા થતા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ અધ થતું જાય છે. અહી પુદ્ગલ અને આત્મા અને સ્વત ંત્ર થઈ જાય છે. ત્યારબાદ એક ખીજા પર કાઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયીની સપૂર્ણ પ્રાપ્તિથી અને વીર્યાંતરાય કર્મેના સથા ક્ષય થઈ