________________
-
-
-
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા વિક (વ્યતિક) અર્થ ન સમજે તેને કર્મને પણ યથા
સ્વરૂપને ખ્યાલ આવી શકતું નથી. જૈન દર્શનને પુદગલ શબ્દ તે આધુનિક વિજ્ઞાનના Matter (પદાર્થ) ને પર્યાય વાચી છે:
આ યુગલની ઉપરોક્ત વર્ગણાઓને પ્રત્યેક સ્કધ એ એક કરતાં વધુ સંખ્યા પ્રમાણપરમાણુઓને સંમિશ્રિત જ હોઈ, તે સંમિશ્રિત થવામાં તેનું સંજક દ્રવ્ય અને સાજકવ્યક્તિ કેણ છે તે પણ સમજવું જરૂરી છે. જેમ મકાન બનાવવામાં અને પરસ્પર જોડવા માટે કડીયાની આવશ્યક્તા રહે છે, તેમ સ્કંધમાં સેજિત પરમાણુઓને સજક પણ કઈ હોવા જોઈએ, એ. વિચાર મનુષ્યને સહેજે સ્કુરે તે સ્વાભાવિક છે. પરંતુ અહીં પરમાણુઓમાંથી થતા સ્કંધ નિર્માણમાં પરમાણુઓને સંયે-જક કેઈ હોતું નથી. તે સંજન સ્વભાવિક થાય છે. જેવી. રીતે કઈ કઈ વખતે આકાશમાં વાદળાંઓ ઘટાટોપ એકત્ર થઈ જાય છે, વિવિધ જાતના રંગે પણ પ્રકાશમાન થાય છે, અને તેજ વાદળાંને સમૂહ અગર વિવિધ રંગે ક્ષણ વારમાં સ્વયં વિખરાઈ પણ જાય છે. આ રીતે વાદળ તથા રંગેનું સંઘટ્ટન અને વિઘટન જેમ સ્વભાવિક છે, તેમ વર્ગણાઓ. ના પુદ્દગલ સ્કંધનું સંઘટ્ટન અને વિઘટ્ટન સ્વતઃ યા સ્વ
ભાવિક જ છે..
- -
-
પુદગલ વર્ગણાઓના & નિર્માણમાં પરમાણુઓને સંજક કેઈ વ્યક્તિ નહિ હોવા છતાં પણ જૈન દર્શન