________________
૭૨.
*
*
જેને દર્શનનો કર્મવાદ
જીવના દારિકાદિ, ચાર શરીરરૂપે, શ્વાચ્છવાસરૂપે, મનરૂપે, ભાષારૂપે અને કમરૂપ શરીરના પરિણમનમાં યોગ્યતા ધરાવતી વર્ગણાઓને ગ્રહણગ્ય અને અન્યને અગ્રહણ યોગ્ય વર્ગણાઓ તરીકે જનશાસ્ત્રમાં વર્ણવેલી છે. વિવિધ સ્વરૂપે રહેલ વર્ગણાઓની ભિન્નત્તા, વર્ગણાઓમાં રહેલા પ્રદેશ સમુહની સંખ્યાને જ અનુલક્ષીને છે. કઈ વર્ગણા કેટલી સંખ્યા પ્રમાણ પરમાણયુક્તસ્કવાળી છે, તે અહિં વિચારીએ.
આ જગતમાં પુદ્ગલનું અસ્તિત્વ બે રીતે છે, પરમાણુ સ્વરૂપે અને સ્કંધ સ્વરૂપે. જેના મહા સમર્થ જ્ઞાનિની બુદ્ધિથી પણ બે ભાગ થઈ ન શકે તેવા નિવિભાજ્ય (બારીકમાં બારીક) ભાગરૂપે સ્થિત યુગલ તે પરમાણુની સંજ્ઞાથી ઓળખાય છે. બે પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્ગલને દ્વયાણુકર્ક, ત્રણ પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્દગલને ત્રયણુકદ્ધધ કહેવાય છે. એ રીતે એક એક પરમાણુનીવૃદ્ધિએ સંખ્યાતાયુકચ્છ, અસંખ્યાતણુક સ્કો અને અનંતાણુકચ્છધરૂપે પણ પગલે રહેલ હોય છે. એક સ્કંધમાં જસ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્વ સદાને માટે તેજસ્કંધમાં રહેતું નથી. એક વિવક્ષિત સ્કંધમાંથી ઓછા અધિક પ્રમાણમાં અન્ય સ્કધામાં, અને અન્ય સ્કોમાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત સ્કંધમાં તથા અન્યાન્ય સ્કધમાં પરમાણુઓનું ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છુટા રહેલ એક એક પરમાણુમાંથી પણ કેટલાક છુટા પરમાણુઓ ધમાં જઈ મળે છે અને