________________
૭૦
જૈન દર્શનને કર્મવાદ
રેડિયે, વાયર્લેસ, તાર, ટેલીવીઝન, બાષ્પશક્તિ, વિદ્યુતશક્તિ, અણબેઓ, કીટાણુમ્બ, હાઈડ્રોજન બેઓ વગેરેને મૂળ આધાર અને દૃશ્યમાન જગતના સર્વ પદાર્થો જડતનું જ રૂપાન્તર માત્ર છે. અનંતાનંત શક્તિ એ જડતત્વમાં નિહિત છે, જે સ્વભાવિક, પ્રાકૃતિક, અને કાલાતીત છે. આત્મામાં રહેલ વિકારે અને કષાના બળના આધારે “જડ ઔષધિના ગુણદોષ અનુસારે પિતાનું ફળ ચેથાસમયમાં અને યથા રૂપમાં પ્રદર્શિત કરવાની શક્તિ પણ અનેક શક્તિધારક તે જડપુદ્ગલમાં રહેલી છે. એટલે કર્મનું નિર્માણ પુગલેના અતિ સૂક્ષ્મતમ અંશોથી થાય છે. - કર્મ એ પરમાણું સમૂહ હેવા છતાં પણ દેખી શકતાં નથી. આત્મા, પરલેક, મુક્તિ વિગેરે અન્ય દાર્શનિક તો ની માફક તે પણ પરાક્ષ છે. તેની કોઈપણ વિશેષતા ઈન્દ્રિય ચિર છે જ નહિં. એટલે કર્મોનું અસ્તિત્વ મુખ્યતઃ આત પ્રણિત શાસ્ત્રારા જ પ્રતિપાદિત કરી શકાય છે. જેમ આંત્માદિ પદાર્થોનું અસ્તિત્વ સિંદ્ધ કરવાને માટે શાસ્ત્રથી “અતિરિક્ત અનુમાનને પણ સહારો લેવો પડે છે, તેમ કર્મોની સિદ્ધિમાં અનુમાનને સહારે લેવું પડે છે.
આ વિશ્વમાં સર્વપુદ્ગલનું અસ્તિત્વ એક સ્વરૂપે કે એકસરખા અંશે પ્રમાણુવાળું રહેતું નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અશે પ્રમાણે પગલ દ્રવ્ય તે અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અંશ પ્રમાણુની 'વિવિધતાનુંસાર પૃથક પૃથક્ રૂપે રહેલ પુદ્ગલ, વિવિધ