________________
૮૦
અથા
આવિષ્કારિત કરવામાં કેવલજ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિ કેટલી જમ્બર છે? તે જૈનદર્શનમાં પ્રરૂપિત દ્રવ્યાનુયેગના વિષયને અશ્વાસ કરવાથી આપણને સમજાય છે.
કેવળજ્ઞાન સ્વરૂપ જ્ઞાનશક્તિના અભાવે જીવમાં વતી અન્ય અન્ય પ્રકારની જ્ઞાનશક્તિ, તે કર્મ રજકણોને ન્યૂનાધિક પ્રમાણમાં પણ સંબંધ રાખવાવાળી છે. તેમાં જેટલો એટલે તે રજકણોનો સંબંધ. તેટલું તેટલું જ્ઞાનશક્તિઓનું આચ્છાદન હોય છે. નંદિસૂત્રમાં વિવિધ પ્રકારે વર્તતા જ્ઞાનનું સુંદર વર્ણન કરેલ છે.
પૌગલિક આવિષ્કાર કરનાર વિવિધ વૈજ્ઞાનિકની જ્ઞાનશક્તિ, કર્મ રજકણના સંબંધવાળી હોવાથી ઘણી જ અધુરી છે. આધુનિક વૈજ્ઞાનિકોએ ગમે તેટલા પ્રકારે આશુશકિતના આવિષ્કારે ભલે કર્યા, પરંતુ તે આવિષ્કારે અધુરા અને કેઈપણ પ્રકારના બાહ્યસાધનની અપેક્ષાવાળા છે. જ્યારે સર્વજ્ઞ-કેવલજ્ઞાની પુરુષ દ્વારા આવિષ્કારિત, પદાર્થ આવિષ્કારે, કેઈપણ પ્રકારના બાહાસાધનની અપેક્ષા વિનાના અને સંપૂર્ણ છે. , - - - -
આ રીતે આત્માને મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. તે સમજાય ત્યારે જે જ્ઞાનની અધિક્તા-ન્યૂનતા અને. અને પરિ. પૂર્ણૉ સમાય. વળી જ્ઞાનમાં તરતમતા–ઓછાવત્તાપણું સમજાતાં તેના કારણરૂપે જ્ઞાનાવરણય કર્મ પણ સમજાય.. - આ ફાન ઉપરાંત આત્માને બીજે ગુણ' (સ્વભાવ)