________________
૭૫
રાખ્યા વિના શીખેલું ટકતું નથી. કેટલીક વખત યાદ કરવા. જતાં પણ યાદ આવતું નથી. એ રીતે ભૂલાઈ જવાના સમયે જ્ઞાન છે તે ખરૂ જ. અને જે ન હોય તો થોડીવાર પછી. યાદ આવી જાય છે, તે યાદ આવ્યું શાથી? ભૂલાઈ જવા. ટાઈમે જ્ઞાન હતું તે ખરૂં છતાં ભૂલાઈ ગયું તેનું શું કારણ? એને જવાબ એ જ છે કે યાદ ન આવ્યું તે વખતે કઈક રોકનાર ચીજ હતી. યાદ આવ્યું તે વખતે રેકનાર ચીજખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતું તેથી માનવું પડશે. કે જ્ઞાનને રેકનાર પણ કેઈક કર્મ છે. તેને જ જૈનદર્શનમાં. જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવ્યું છે.
વિશ્વમાં ય પદાર્થો અનંતા છે. પરંતુ તે સર્વને જ્ઞાતા જીવ જ હોઈ શકે. જ્ઞાતા પિતાની જ્ઞાનશક્તિથી રેયપદાર્થને જાણે. આ જ્ઞાનશક્તિ તે જચેતનશક્તિ. ચેતના એ જીવનું જ મુખ્ય લક્ષણ છે. નહિ કે અજીવનું. જીવના. શરીરાદિ કઈ અવયવ કે ઈન્દ્રિમાં એ જ્ઞાનગુણ નથી. યપદાર્થના સ્વરૂપને જાણવામાં છદ્મસ્થ જીવને ઇંદ્રિયેની સહાયની જરૂર ખરી, પણ તેથી કરીને કંઈ ઇદિને ગુણ જ્ઞાન હોઈ શકતો નથી. અર્થાત્ યપદાર્થની જ્ઞાતા ઇન્દ્રિ નથી. ઇન્દ્રિમા અગર મગજમાં જ્ઞાનગુણ હોય તે મૃતહમાં પણ મગજ અને ઈન્દ્રિયે વિદ્યમાન હોય છે. પણ જીવસંબંધથી રહિત તે ઇન્દ્રિયે કઈ ય પદાશની જ્ઞાતા બની શક્તી નથી. આજે પ્રચલિત પામેલ ચક્ષુદાનની હકીકત અંગે વિચારીએ તો મૃતપામેલ મનુષ્યની ચક્ષુઓ, જીવતા મનુષ્યને.