________________
૭૧
દ્રવ્યકમ કહેવાય છે. અહીં ભાવકર્મ તે આત્માના વૈ વિક પરિણામ સ્વરૂપ છે. જેથી તેનો ઉપાદાનરૂપ કર્તા જીવ જ છે. અને દ્રવ્યકમ તે કર્મણજાતિના સૂક્ષમ અણુસમૂહરૂપ પુદ્ગલેને વિકાર છે. તેને પણ કર્તા, નિમિત્ત રૂપથી જીવજ છે. ભાવકર્મનું નિમિત્ત દ્રવ્યકર્મ છે, અને દ્રવ્યકર્મનું નિમિત્ત ભાવક છે. એ રીતે તે બનેને સંબંધ અસ– પરસ બીજાંકુરની માફક કાર્ય–કારણરૂપે છે. - કેટલાક દર્શનકારોએ કર્મને માયા-અવિદ્યા–પ્રકૃતિ– વાસના–અદ્રષ્ટ–સંસ્કાર–દૈવ-ભાગ્ય ઈત્યાદિ સંજ્ઞાથી પણ ઓળખાવ્યું છે. પરંતુ તે બધાં પર્યાયવાચક નામે હાઈકર્મને જ ઉદ્દેશીને છે.
અહિં ભાવકર્મને આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપે પ્નાવેલ છે, તે ભાવિક પરિણામ અર્થે એ સમજવું કે જેમ શરાબ પીધેલા મનુષ્યની પ્રવૃત્તિ તે વિપરીત છે, તેવી રીતે કર્મરૂપી શરાબના સંબંધથી સંબંધિત બની રહેલ જીવની જે સુખ-દુઃખરૂપે વર્તતી અવસ્થા તે વિભાવિક અવછા સમજવી. શરાબના નિશામાં ચકચૂર બનેલે માણસ નો-કુદતાં-હસતો હોવા છતાં, તેના નાચવા-કુદવા–હસવા• વાસ્તવિક હર્ષ નથી, પણ નશાજન્ય છે. તેવી રીતે કર્મના બ્રિાદય સમયે વર્તતી આત્માની બાહ્ય સુખવાળી દશા, તે વાસ્તવિક સુખદશા નથી. સ્વાભાવિક નથી. પરંતુ વિભાવિક છે.
જૈનદર્શનમાં પ્રત્યેક કર્મની બેધ્યમાન–સત્ અને ઉદયમન એમ ત્રણ અવસ્થાએ માનેલી છે. તેને ક્રમશ બન્ય