________________
છે. આ ક્ષાયિક વીર્યમાં સમગ્ર જગતને પલટાવી નાંખવાની શક્તિ હોય છે. પરંતુ એ રીતે પલટાવવાનું કેઈ આત્મા કેઈ કાળે કરે જ નહિ, કારણ કે એવી રીતના પ્રગટવીર્ય– વાળા આત્માને એવું કરવાનું કે પ્રોજન હેતું નથી.
ન્યૂનાધિક પ્રમાણમાં પણ વીતરાય કર્મ સ્વરૂપ આવરણું, જ્યાં સુધી આત્મપ્રદેશના વીર્યને આચ્છાદિત કરીને રહે છે, ત્યાં સુધી ગમે તેવા પ્રમાણવાળા વીર્યને ક્ષાપશમિક વીર્ય કહેવાય છે. ક્ષાયિક વીર્યધારક સર્વ આત્માઓનું વીર્ય, સદાકાળ એક સરખું જ હોય છે. જ્યારે ક્ષાપશમિક વીર્ય ધારક સર્વ આત્માઓના વીર્યમાં વિવિધતા હોય છે.
કેવલી ભગવાન તથા સિદ્ધ પરમાત્મા ક્ષાયિકવીર્યવંત હોય છે. તેમાં પણ સલેશ્ય અને અલેશ્ય એમ વીર્યના છે. પ્રકાર પડે છે. લેડ્યા સહિત વીર્યવાળા જીવો સગિ કહેવાય છે, અને લેયારહિત વાય વાળા જીવા અયાગી કહેવાય છે. તેનું કારણ એ છે કે વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન અર્થાત્ તે આત્માને પ્રયત્ન, મન-વચન અને કાયા દ્વારા થતો હેઈ તે જીવે સગી કહેવાય છે, અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન–વચન અને કાયારૂપ સાધનને ઉપગ હોતો નથી, માટે તે જી અગી કહેવાય છે. આ અગી છે પર્દૂગલ ગ્રહણ કરતાં જ નથી.'
ક્ષાપશમિક વીર્ય તે સલેસ્પી જે હોય. અલેશ્યાયિક વીર્યવંત તે ચૌદમાં ગુણસ્થાનકવતી અગી કેવલી તથા સિદ્ધ પરમાત્મા જ હોય, અને સલેશ્ય સાયિકવીર્ય તે સગી
જે. ૫