________________
૬૨
વીના શ્વાસને એક બાટલીમાં ભર્યો. ધૃણા અને શત્રુતાના ઉગારના સમયમાં નીકળતા શ્વાસને તેણે આમ બાટલીમાં જમા કરી લીધું. પછી તેણે જોયું તે તેને માલુમ પડયું કે કાઠી દશામાં જે શ્વાસ, મનુષ્યના દેહમાંથી બહાર નીકળે છે, તેમાં એટલું તે ભારે ઝેર હોય છે કે જે એ શ્વાસ વીસ સુવરને ઇજેકશન દ્વારા આપવામાં આવે તે જરૂર તેઓ મૃત્યુ પામે છે.”
આ ઉપરથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે બૂરા ચિતવન દ્વારા છેડાતા વિચારતરંગાનાં અણુઓ એવાં ઝેરી હોય છે કે અન્યને પણ ઝેરી બનાવે છે.
ગ્રહણગ્ય આઠ પૌગલિક વર્ગણામાંથી ઉપરોક્ત રીતે શરીર, ઉચ્છવાસ, વાણી અને વિચારસ્વરૂપે થતું પરિણમન તે જીવ પ્રયત્નથી જ થાય છે. પોતપોતાના અંગે = થતી શરીર રચનાદિ કિયા તે પિતપોતાના જ પ્રયત્ન થાય છે. કેઈ એક જીવના પ્રયને અન્ય જીવના શરીરાદિની રચના થઈ શકતી નથી.