________________
પર
કાયમી સ્થાયી નહિ' રહેતાં વાર વાર એક શરીર છેડી નવાં નવાં શરીરઘારક સ્વરૂપ, જન્મ- મરણુ કેમ કરવાં પડે છે? એવું આ જીવને કથાં સુધી કરવુ પડશે? એવી કોઇ અવસ્થા છે ? કે જ્યાં ગયા પછી જન્મ-મરણુ ખંધ. એવું સ્થાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે ? કોઈ જીવેા જન્મ-મરણ રહિત હશે ખરા ? હાય તેા તેમની એ અવરથા અને આપણી જન્મ-મરણવાળી અવસ્થા, એમ ભિન્નતા હૈાવાનું શું કારણ ? આ ખધી આમતેામાં યુ તત્ત્વ કામ કરી રહ્યું છે ? એવે કયા પદાર્થ છે ? કે આકાશમાં ચંદ્રલેક સુધી પહોંચી જવાની મગરૂબી ધરાવતા મનુષ્ય પણ તેની આગળ પામર છે. અનેક વર્ષાથી પ્રયત્નશીલ બની રહેલ કેટલાય માનવીઓને પેાતાની પૌલિક ( વર્તમાન વૈજ્ઞાનિક) શેાધખેાળા અધુરી મૂકીને પણ ચાલ્યા જવુ પડે, એવી સત્તાવાહક કઈ ચીજ આ દુનિચામાં છે? આ ચીજના આવિષ્કારક કોઈ વૈજ્ઞાનિક થયેા છે. કે નહિ ?
ગમે તેવે મગરુમી ધારક માનવી પણ ચર્મચક્ષુથી આ તત્ત્વને નહિ શેાધી શકે. તેની શેાધ કરવામાં આજના ય ત્રવાદ નિષ્ફળ જવાના. ગમે તેવા વૈજ્ઞાનિકાની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જવાની. અરે ! કેટલાક આસ્તિક દશ નકારા પણ આ તત્ત્વના આવિષ્કાર બરાબર કરી શકચા નથી. એટલે આ મધી હકીકતાની જવાખદારી તેમણે ઈશ્વર, ઉપર ઢોળી નાંખી. જન્મની અને લગ્નની કંકોત્રીમાં પેાતાનુ ગૌરવ, જ્યારે મરણના મેલામાં ઇશ્વરઇચ્છા જણાવવામાં જ દુનિયાએ ઠહા
14
2