________________
*
જી
.
એમુકાઇમ સુધીની ભૌતિક અનુકુળતાની પ્રાપ્તિ સમયે જીવ ખુશ થાય છે, પરંતુ જ્યારે તેનો વિયોગ થાય છે, ત્યારે તે એકદમ દુખ અનુભવે છે. છતાં એને વિચાર નથી આવતું કે આમ કેમ? અતિ પ્રયત્ન પ્રાપ્ત સામગ્રીને ટકાવી રાખવામાં હું પરાધીન કેમ ? તેના વિગને હું કેમ રોકી શકતો નથી ? શુ ? એવી કેાઈ સુખસામગ્રી હશે ? કે જેને પ્રાપ્તિ પછી તેનો વિગ જ હોઈ ન શકે કેઈએ એવી સામગ્રી પ્રાપ્ત કરી છે ખરી ? પ્રાપ્ત કરી હોય તે કેવી રીતે કરી હશે ? પરંતુ આ રીતની વિચારણા, સમજ કે પ્રયત્નના અભાવે જીવ અવળી જ દેટે બેઠી રહ્યો છે. તેથી જ તે વધુ ને વધુ દુઃખના. દાવાનલમાં હોમાતે જાય છે.
પરંતુ ઉપકત ધ્યેયને અનુલક્ષીને ભાવદયાસાગર શ્રી મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણિ પ્રત્યેની હિત બુદ્ધિએ ચેતનની એક એક અણુશકિત તથા તે શક્તિના આછાદક જડ અણુશક્તિના વિજ્ઞાનને આત્મપ્રત્યક્ષ નિહાળવાનો પ્રયત્ન આદર્યો. સર્વ વિરતિરૂપ સંયમમાર્ગને અગીકાર કરી ઘેરાતિધે ર તપશ્ચર્યા દ્વારા, આત્માની અનંતશક્તિ અને અનંત સુખના રોધક જડઅણસમુહને આત્મઅણુઓ ઉપરથી તદન દૂર કર્યા. આમ તિને ઉજજવલ પ્રકાશ વિશ્વમાં વિસ્તાય. અને આત્મપ્રત્યક્ષ નિહાળેલ વિશ્વમાં તમામ જડ તથા ચેતન અણુતા ત્રિકાલિક ગુણ અને પર્યાયને સમજાવતા ઉત્પાદ વ્યય અને ધ્રુવસ્વરૂપ ત્રિપદિના મહાવિજ્ઞાનને વિશ્વ સમક્ષ આવિષ્કાર કર્યો કેવળ પદાર્થ વિજ્ઞાનને જ આવિષ્કાર કર્યો, એટલુ જ નહિ, પરંતુ તે વિજ્ઞાનની પ્રયોગશાળા રૂપ જેનશાસન નામે સંસ્થાની સ્થાપના કરી. અને તેમાં અણુપ્રયોગ સ્વરૂપ સર્વત્યાગ અને દેશત્યાગને આચાર ધર્મ પ્રરૂ.
પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્ય શ્રી ગણધરદેવોએ પિતાની બીજલબ્ધિના બળે ઉપરોક્ત ત્રિપદીના વિસ્તાર સ્વરૂપ