________________
આજના એટઓબ અને હાઈડ્રોજન બે જેવા તે નહિ, પરંતુ તેની માફક અગ્નિવર્ષા વડે વિનાશક શક્તિધારક પગલિક આવિષ્કારે ભૂતકાળમાં પણ ભારતવર્ષમા હેવાનું પ્રમાણ આજે પણ જેનાગમમાં મળી આવે છે. પરંતુ આજના વિજ્ઞાનવાદ કરતાં તે સમયના વિજ્ઞાનવાદની મહત્તા એ હતી કે, ઉપરોકત રીતના સંહારક આવિષ્કારિત પ્રયોગને નિષ્ફળ કરનાર એવા, સંરક્ષક આવિષ્કારે પણ તે સમયમાં વિદ્યમાન હતા. આ બન્ને પ્રકારના આવિષ્કારે તે અનુક્રમે તે લેહ્યા અને શીતલેશ્યા નામે ઓળખાતા હતા. તેજોલેશ્યા વિનાશક હતી, જ્યારે શીતલેશ્યા સંરક્ષક હતી. એ અને આવિષ્કા પદુગલિક હોવા છતાં તેની આવિષ્કાર પદ્ધતિ આજના જેવી ખર્ચાળ ન હતી. તેની પ્રક્રિયા એવી હતી કે આવિષ્કારક પોતે છ મહિના સુધી અને હાથ ઊંચા રાખી એક મુઠ્ઠી અડદ અને ચોગલું ઉણપાણી, છઠ્ઠના પારણે લેતો. અને એ રીતે પારણું કરી પુનઃ છઠ્ઠ (બે ઉપવાસ) કરતા. એમ કરતે કરતે છ મહિને તે તેજલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરતે. જેમ આજની અણુશક્તિની પ્રગટતામાં વૃદ્ધિ પામતા તાપમની આવશ્યકતા રહે છે, તેમ તેજેલેશ્યા પ્રગટ કરવામાં તેની તમામ કાર્યવાહી, સાધકની શારીરિક ગરમીને જ પ્રદીપ્ત કરવાવાળી હતી.
ત્યારે શીતલેશ્યાની કાર્યવાહી શીતલતા વહન કરવાવાળી હતી. તે દ્વારા શરીરમાંથી ઉત્પન્ન કરતી અચિવ, મહાનમાં મહાન સેળ દેશને એક સાથે અા સમયમાં